Saturday, September 19, 2026
HomeEntertainmentBollywoodસાક્ષી પ્રધાન બોલ્ડ-સેક્સી ફોટાના લીધે ભારે ચર્ચામા

સાક્ષી પ્રધાન બોલ્ડ-સેક્સી ફોટાના લીધે ભારે ચર્ચામા

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

સાક્ષી પ્રધાન વધુ ફિલ્મ હાંસલ કરવા માટેના પ્રયાસમા ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે

મુંબઇ,તા. ૨૧
એમટીવીના રિયાલિટી શોમાં વિજેતા બનેલી સાક્ષી પ્રધાન હાલના દિવસોમાં પોતાના સેક્સી અને બોલ્ડ ફોટોના કારણે ભારે ચર્ચામાં છે. હાલમાં તે કેટલાક ખુબ બોલ્ડ ફોટો સોશિયલ મિડિયા પર રજૂ કરી ચુકી છે. આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થતા તે રાતોરાત ચર્ચામાં આવી ગઇ છે. કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. જા કે તેના ફોટાની ચર્ચા ચારે બાજુ છે. મોડલ અને વીજે સાક્ષી પ્રધાન રાતોરાતો સ્ટાર એ વખતે બની ગઇ હતી જ્યારે તે એમટીવીના શોમાં બીજી સિઝનમાં વિજેતા બની હતી. તમામ લોકો જાણે છે કે તે તે વિવાદાસ્પદ શો બિગ બોસ-૪માં પમ ભાગ લઇ ચુકી છે. જ્યારે સાક્ષી બિગ બોસ-૪માં ભાગ લેવા માટે પહોંચી હતી ત્યારે તેના સગર્ભા હોવાના હેવાલ ખુબ પ્રકાશિત થયા હતા. જા કે મોડેથી આ પ્રકારના હેવાલોને રદિયો આપવામાં આવ્યો હતો. સાક્ષીએ કહ્યુ હતુ કે તમામ હેવાલ આધારવગરના છે. સાક્ષી પ્રધાન ફિલ્મોમાં કેટલાક નાના મોટા રોલ કરી ચુકી છે. લક્ષ્મી અને મલ્લકામાં તે કેમિયો રોલ કરી ચુકી છે. સાક્ષીએ ગુલશન ગ્રોવરની સાથે એક મ્યુઝિક વિડિયો બેડમેનમાં પણ દેખાઇ હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૭માં વેબ સિરિઝ રાગિની એમએમએસ મારફતે તે ફિલ્મમાં પ્રવેશી ગઇ હતી. સેક્સી સ્ટાર સાક્ષી ફોટો શેયરિંગ ઇન્સ્ટાગ્રામ પર વધારે સક્રિય રહે છે. તેની સોશિયલ મિડિયા પર ખુબ લોકપ્રિયતા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૯૧ હજારથી વધારે ફોલોઅર્સ છે. બોલિવુડમાં સારી રોલ કરવા માટે પણ તે પ્રયાસ કરી રહી છે. જા કે તેની પાસે રોલ આવી રહ્યા નથી. પોતાના બોલ્ડ અને સેક્સી ફોટો સોશિયલ મિડિયા પર મુક્યા હોવા છતાં ફાયદો તેને હાલમાં થઇ રહ્યો નથી.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here