Sunday, October 4, 2026
HomeEntertainmentBollywoodસારા સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર જ નથી : જાન્હવી

સારા સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર જ નથી : જાન્હવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૫
બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી જાન્હવી હાલમાં દક્ષિણ ભારતની ફિલ્મને લઇને વ્યવસ્ત બનેવી છે. તેની કહેવુ છે કે સારા સાથે નજીકની મિત્રતા છે . કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી. બીજી બાજુ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ સિમ્બા બાદ લોકપ્રિય થઇ રહી છે. બોલિવુડના તમામ ચાહકો માની રહ્યા છે કે બંને વચ્ચે ભવિષ્યમાં જારદાર સ્પર્ધા થનાર છે. જા કે જાન્હવીએ આસંબંધમાં સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા રહેશે નહી. સારા અલી ખાન હવે પોતાની ત્રીજી ફિલ્મના શુટિંગમાં વયસ્ત બની ગઇ છે. આવી સ્થતીમાં બંને સ્ટાર કિડ્‌સ વચ્ચે જારદાર સ્પર્ધા થવાની શક્યતા છે. જા કે જાન્હવી આ પ્રકારની વાતમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે સારા સાથે કોઇ ટક્કર નથી. જાન્હવીએ કહ્યુ છે કે તે બીજી કોઇ ફિલ્મ હાલમાં સાઇન કરી રહી નથી. તે પોતે આ સંબંધમાં અનેક ગોસિપ સાંભળી રહી છે. જા કે તેની પાસે હાલમાં કોઇ પણ સાઉથની અથવા તો અન્ય ફિલ્મ નથી. તેનુ કહેવુ છે કે તે એક ચાહકની જેમ સારા અલી ખાનની તમામ ફિલ્મો જાવા માટે ઉત્સુક છે. જાન્હવી સારા અલી ખાનની પ્રશંસા કરતા કહે છે કે તેમાં ખુબ શક્યતા છે. અપાર કુશળતા રહેલી છે. તે ફિલ્મમાં ખુબ મોટી મોટી સફળતા હાંસલ કરનાર છે. સારા રણવીર સિંહ સાથે પોતાની ફિલ્મને લઇને ખુબ ખુશ થયેલી છે.તેની પાસે સારી સારી ફિલ્મોની ઓફર પહેલાથી જ આવી રહી છે. હવે તે નવી ફિલ્મ સ્વીકાર કરી રહી છે.શ્રીદેવીનુ થોડાક વર્ષ પહેલા દુબઇમાં અવસાન થયુ હતુ. એ વખતે સારા પોતાના ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત રહી હતી.જાન્હવી હાલમાં જીમમાં મોટા ભાગે જાવા મળે છે. તે ફિટનેસને લઇને વ્યસ્ત બનેલી છે. જાન્હવી એરફોર્સ ઓફિસરની ભૂમિકા અદા કરવા જઇ રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here