Monday, October 5, 2026
HomeGujaratસુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ અને મેઈન્ટેનન્સ થતી હોવાની ગેરરીતિ ઝડપાયા બાદ પાલિકાએ અડાજણ ડેપો ચાર્ટર સ્પીડ પ્રા.લી. એજન્સીની ચાર બસ જપ્ત કરી હતી. પાલિકાએ તપાસ કર્યા બાદ 13.17 લાખનો દંડ વસુલી બસને છોડી દીધી હતી. પાલિકાના અડાજણ એલપી સવાણી સ્કૂલ ખાતે પાલિકાનો બસ ડેપો છે જેમાં ખાનગી લક્ઝરી બસનું પાર્કિંગ થતું હોવા સાથે મેઈન્ટેનન્સ પણ કરાતું હોવાની ફરિયાદ બહાર આવી હતી. આ ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે એ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી જેમાં પાલિકાના બસ ડેપોમાં ખાનગી બસ મળી આવી હતી. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે ડેપોનો કારભાર સંભળતી એજન્સી પાસે ખુલાસો માગ્યો હતો અને તંત્રને તપાસ કરી પગલાં ભરવા માટે સુચના આપી હતી. પાલિકાએ તપાસ કરતાં ચાર બસ ગેરકાયદે પાર્ક કરવા સાથે, ઓનરશીપ ટ્રાન્સફર થી એજન્સી દ્વારા ભરવામા એજન્સી દ્વારા વિલંબ કરવામા આવ્યો હતો તે અને અન્ય કારણ સાથે એજન્સી ચાર્ટર સ્પીડ પ્રા.લી.ને 13.17 લાખનો દંડ વસુલી બસ છોડવામાં આવી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here