Tuesday, August 25, 2026
HomeEntertainmentBollywoodસુરવીન ચાવલાનાં ઘરે પુત્રીનાં વધામણાં

સુરવીન ચાવલાનાં ઘરે પુત્રીનાં વધામણાં

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૦
બોલીવુડ એકટ્રેસ સુરવીન ચાવલાના ઘરે પારણું બંધાયુ છે. એક સુંદર પુત્રીને જન્મ આપનાર સુરવીને તેની પુત્રીનું નામ ઈવા રાખ્યુ છે. ઈવાનો જન્મ ૧૫ એપ્રિલે થયો છે. પુત્રીનો જન્મ થતાંજ સુરવીન ખુબજ ખુશખુશાલ છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની ખુશી વ્યક્ત કરી છે. સુરવીને પોતાની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સુરવીને કહ્યું કે આ વાતને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. આને ફક્ત અનુભવી શકાય છે, એક માતા તરીકે મારી જવાબદારી હવે શરૂ થઈ. તેણે કહ્યું કે આ અનુભવ ખુબજ યાદગાર રહ્યો. વી ફિલ સો બ્લેસ્ડ. સુરવીન ચાવલાએ અક્ષય ઠક્કર સાથે જુલાઈ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ અનુસાર સુરવીને અક્ષય સાથે ખાનગીમાં લગ્ન કર્યા હતા. ૨૦૧૭માં પોતાની લગ્નની જાહેરાત કરી હતી. હવે કપલ મેરેજ લાઈફને ખુબજ એન્જાય કરી રહ્યા છે.
સુરવીને પ્રેગનેન્સી દરમિયાન કામ કરવાનો નિર્ણય કર્યો હતો. સુરબીન ચાવલાની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો વાયરલ થઈ છે. વર્ક ફ્રંટની વાત કરીએતો સુરવીન એકતા કપુરના શો કહીં તો હોગાથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here