Sunday, October 11, 2026
HomeEntertainmentBollywoodસેક્સી મંદાના કરીમી બોલ્ડ ફોટાઓ મુકીને ફરી ચર્ચામાં

સેક્સી મંદાના કરીમી બોલ્ડ ફોટાઓ મુકીને ફરી ચર્ચામાં

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૧૯
તમામ પ્રકારની કુશળતા અને બોલ્ડ સીન કર્યા હોવા છતાં અભિનેત્રી અને સેલિબ્રિટી મંદાના કરીમી બોલિવુડમાં ફ્લોપ સાબિત થઇ રહી છે. તે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસ કરી રહી હોવા છતાં તેને ફિલ્મો મળી રહી નથી.

મંદાના કરીમીએ એર હોસ્ટેસ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેનુ કહેવુ છે કે તે રૂઢીવાદી મુસ્લમ પરિવારમાં જન્મી છે. જેથી કેટલીક અડચણો તેને શરૂઆતની લાઇફથી આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે પહેલા ખુબ શર્માળ અને શાંત રહેનાર યુવતિ તરીકે હતી. કેમેરા, કલર અને અન્ય ચીજામાં તે પોતાના સમયને ગાળતી નથી. બોલિવુડમાં એન્ટ્રી કરવાને લઇને તે વિચારતી પણ ન હતી.

ભારતમાં પોતાના અનુભવની વાત કરતા મંદાના કરીમી કહે છે કે પરિવારના સભ્યોની ગેરહાજરીમાં રહેવાના કારણં તેને અનેક પ્રકારના અનુભવ થયા છે. તેનુ કહેવુ છે કે પરિવારના સભ્યો તેને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે કામ કરવાને લઇને તે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે અન્ય કોન્ટ્રાક્ટ પણ તેની પાસે આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૩માં મંદાના કરીમીએ મુંબઇ આવવા અને ફિલ્મોમાં તેમજ એક્ટિંગમાં ભાગ્ય અજમાવવાનો નિર્ણય કર્યો છે. તમામ લોકો જાણે છે કે મંદાના કરીમીની ઓળખ જ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકે શરૂઆતમાં થઇ ગઇ હતી. તેના દ્વારા જે ફિલ્મોમાં ભૂમિકા અદા કરવામાં આવી છે તેમાં રોય, ભાગ જાની ભાગ રોય, મે ઔર ચાર્લી તેમજ ક્યાં કુલ હે હમનો સમાવેશ થાય છે. તે રિયાલિટી શો બિગ બોસ સિઝન નવમાં નજરે પડી હતી. જેથી લોકપ્રિયતા તેની જારદાર રીતે વધી ગઇ હતી. સલમાન ખાનના આ શોમાં ભાગ લીધા બાદ તેની બોલબાલા વધી હતી. તેની પાસે સારી ફિલ્મોની ઓફર પણ આવવા લાગી ગઇ હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here