Monday, October 12, 2026
HomeEntertainmentBollywood૨૦૨૨માં ખુશી કપૂર લેશે બોલીવૂડમાં એન્ટ્રી

૨૦૨૨માં ખુશી કપૂર લેશે બોલીવૂડમાં એન્ટ્રી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ચાંદની’ગર્લ શ્રીદેવીની મોટી દીકરી જાહન્વી કપૂર તો બોલીવૂડમાં એન્ટ્રી લઈ જ ચૂકી છે, પણ હવે એવું સંભળાઈ રહ્યું છે કે તેની નાની દીકરી ખુશી કપૂર પણ ૨૦૨૨માં બોલીવૂડમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહી છે. આ માટે ખુશી ન્યુ યોર્કમાં આવેલી લી સ્ટાર્સબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં એક સેમિસ્ટરનો કોર્સ કરવા માટે પહોંચી ગઈ છે. બી-ટાઉનનાં અંદરનાં સૂત્રોની વાત પર વિશ્ર્વાસ કરીએ તો જ્યાં સુધી ખુશી પોતાનો એક્ટિંગ કોર્સ પૂરો નહીં કરી લે ત્યાં સુધી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી નહીં લે. ખુદ બોની કપૂરે આ વાતની જાહેરાત કરી છે અને જણાવ્યું હતું કે ‘ખુશી કપૂર ૨૦૨૨માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેશે અને અત્યારથી જ તેને કરણ જોહર સહિતના મોટા મોટા પ્રોડ્યુસર્સ પાસેથી ઓફર આવી રહી છે. પણ હજી મને નથી લાગતું કે મારે કોઈ ઉતાવળ કરવી જોઈએ અને ખુશીને પણ એવું જ લાગે છે.’ આખા કપૂર ખાનદાનને એવું લાગે છે કે ખુશીનો એક્ટિંગ કોર્સ કરવાનો નિર્ણય એકદમ યોગ્ય છે. ‘શ્રીદેવીને હંમેશાંથી જ એવું હતું કે તેની બંને દીકરીએ સારી એક્ટિંગ સ્કૂલમાં જવું જોઈએ, કારણ કે તેને અભિનય માટે કોઈ ફોર્મલ ટ્રેઇનિંગ કે પ્રશિક્ષણ નહોતું આપવામાં આવ્યું,’ એવું કપૂર પરિવારનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું. જાહન્વીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાના માટે એક જગ્યા બનાવી છે, આશા રાખીએ ખુશી પણ મોટી બહેનના પગલે પગલેસફળતા અને સિદ્ધિનાં શિખરો સર કરે!

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here