Monday, September 14, 2026
HomeGujaratચોટીલા નજીક 5 ગેરકાયદે હોટલ તોડી પડાઈ

ચોટીલા નજીક 5 ગેરકાયદે હોટલ તોડી પડાઈ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ગેરકાયદેસર બાંધકામ ઉપર હવે બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ગેરકાયદેસર પાંચ જેટલી હોટલો તોડી પાડવામાં આવી છે.ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખેરડી ગામે ત્રણ હોટલો ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે. 2001 થી ગેરકાયદે રીતે સરકારી જમીન ઉપર બાંધકામો કરવામાં આવ્યા હતા અને 03 જેટલી હોટલો ખડકી દેવામાં આવી હતી.આ ઉપરાંત 12 દુકાનો અને પોતાના માટે હોટલ માલિકો દ્વારા ઘોડાઓ રાખી અને સરકારી જમીન ઉપર તબેલા બનાવી નાખવામાં આવ્યા હતા. હોટલમાં કામ કરતા કારીગરો માટે ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર બાંધકામ સરકારી ખરાબાની જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું.આ મુદ્દે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શિવ લહેરી પરોઠા હાઉસ, વીર વછરાજ હોટલ અને પટના બિહાર બલવીર હોટલ તેમજ પાંચ હોટલ સ્ટાફ ક્વાર્ટર અને ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા છે.સરકારી જમીન ઉપર કબજો જમાવી અને આ સમગ્ર બાંધકામ કરી અને સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાથી ચોટીલા પ્રાંત અધિકારીએ બુલડોઝર ફેરવી નાખી વધુ તપાસ અને દબાણ કરતાં સામે લેન્ડ ગ્રેબિંગ અંગેની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here