Wednesday, October 7, 2026
HomeWorldઅમેરિકામાં બગડેલી ડુંગળી ખાવાને કારણે જુદા-જુદા રાજ્યોમાં 652 લોકો બીમાર; 129 લોકો...

અમેરિકામાં બગડેલી ડુંગળી ખાવાને કારણે જુદા-જુદા રાજ્યોમાં 652 લોકો બીમાર; 129 લોકો હોસ્પિટલમાં દાખલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમેરિકામાં બેકટેરિયલ સંક્રમણથી સંબંઘિત રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લગભગ 37 રાજ્યોમાં સેંકડો લોરો બીમાપ પડ્યા છે. આ પછી વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. તેમણે અમેરિકાના લોકોને ચેતવણી આપી છે કે, લેબલ વગરની લાલ, પીળી અને સફેદ ડુંગળીનું સેવન ન કરો અને તરત જ તેનો સ્ટોક ઘરેથી ફેંકી દો, સાલ્મોનેલા ના લક્ષણોમાં ઝાડા, તાવ અને પટેમાં એસિડીટીનો સમાવેશ થાય છે. જે ખોરાક ખાધા પછી 6 કલાકથી 6 દિવસ સુધી શરૂ થાય છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રે કહ્યું છે કે, મેક્સિકોના ચિહુઆહુઆથી આયાત કરવામાં આવેલી ડુંગળીમાં સંક્રમણનો સ્ત્રોત મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ડુંગળી  ખાવાને કારણે વિવિધ રાજ્યોમાં 652 લોકો બીમાર પડ્યાં છે. જેમાં 129 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જો કે, હજુ સુધી કોઈનું મોત થયું નથી.  સીડીસીએ કહ્યું કે, બીમાર લોકોની વાસ્તવિક સંખ્યા પ્રાપ્ત માહિતી કરતાં ઘણી વધારે હોવાની શક્યતા છે. 31મી મે થી 30 સપ્ટેમ્બર વચ્ચે સંક્રમણના કેસો નોધાયા હતાં. સીડીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 75 ટકા બીમાર લોકોએ કદાચ કાચી ડુંગળી અથવા તેમાંથી બનાવેલી વાનગી ખાધી હતી.બીજી બાજુ ઘણા બીમાર લોકોએ એક જ રેસ્ટોરન્ટમાં ખોરાક ખાવાની માહિતી આપી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here