Monday, September 21, 2026
HomeEntertainmentBollywoodનેહા કક્કરે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી ચોંકાવી દીધા,

નેહા કક્કરે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી ચોંકાવી દીધા,

Date:

Related stories

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે ) થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હતા અને હંમેશા માટે એકબીજાના થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર નેહા હંમેશા છવાયેલી રહે છે. જો કે નેહા કક્કરની નવીનતમ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.નેહા કક્કરે પતિ રોહનપ્રીત સાથે પોતાની એક તસવીર શેર કરી છે, જેને જોઇને પ્રશંસકોએ સીધુ જ પુછવાનુ શરૂ કર્યુ છે કે શું ખરેખર આ કપલને ત્યા નાનકડો મહેમાન આવવાનો છે?નેહા કક્કરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અને રોહનપ્રીત સિંહ સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટાને શેર કરતાં નેહા કક્કરે લખ્યું, #KhyaalRakhyaKar આ હેશટેગને લઇને હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ ધુમ મચાવી છે. રોહનપ્રીતસિંહે નેહા કક્કરની આ તસવીર પર કમેન્ટ કરી લખ્યુ છે કે હવે વધારે ધ્યાન રાખવું પડશે.રોહનપ્રીત સિવાય નેહાના ચાહકોએ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક પ્રશંસકોએ છડેચોક પુછી પણ લીધુ કે ખરેખર નેહા પ્રેગ્નેન્ટ છે? આટલી જલ્દી શું હતી? કેટલાક કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. નેહા કક્કરની જેમજ રોહનપ્રીતે પણ ઇંસ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ય કરી છે. ત્યાં પણ પ્રશંસકો જાતજાતના સવાલો કરી રહ્યા છે.

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here