Tuesday, October 13, 2026
HomeEntertainmentBollywoodમારા માટે સેક્સનો અર્થ માત્ર ફિઝીકલ અટેચમેન્ટ નથી : દીપિકા

મારા માટે સેક્સનો અર્થ માત્ર ફિઝીકલ અટેચમેન્ટ નથી : દીપિકા

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...
બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે દીપિકા પાદુકોણની પર્સનલ લાઈફ પણ દેશમાં ખૂબ ચચિર્ત રહી છે. અત્યારે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે ખૂબ ખુશ છે પરંતુ એક ઈન્ટરવ્યુંમાં દીપિકાએમોટો ખુલાસો કર્યો છે. દીપિકા પાદુકોણે પોતાના જૂના સંબંધ વિશે મોટી કબૂલાત કરી છે. દીપિકાએ પહેલીવાર પોતાના દિલનું દર્દ વર્ણવ્યું છે.દીપિકાએ આ ઈન્ટરવ્યુંમાં દીપિકા પાદુકોણે કહ્યું કે મારા માટે સેક્સનો અર્થ માત્ર ફિઝીકલ અટેચમેન્ટ નથી, તેનીસાથે ઘણી બધી ભાવનાઓ અને લાગણીઓ જોડાયેલી હોય છે. દીપિકાએ કહ્યું કે મેં કયારેય કોઈને દગો નથી આપ્યો અને કોઈ વાત છૂપાઈ પણ નથી પરંતુ જો કોઈ મને દગો આપે તો હું તેની સાથે સંબંધો કેમ રાખું? દગો આપનારા લોકો સાથે રહેવા કરતાસિંગલ રહેવું સારું.' જોકે દીપિકાએ તેમાં કોઈનું નામ લીધું નથી. દીપિકાએ નામ લીધા વિના કહ્યું કે તે સમયે હું બેવકૂફ હતી કે મેં તેને બીજો મોકો આપ્યો. મેં તેને રંગે હાથ ઝડપી પાડ્‌યો હતો. તેણે કાકલુદી કરીને મારી પાસે માફીની ભીખ માંગી અનેઅને મેં તેને માફ પણ કરી દીધો. તે વખતે મને આ બધાથી બહાર આવતા ખૂબ લાંબો સમય લાગ્યો. અભિનેત્રી દીપિકા પાદુકોણનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં દીપિકા વિશે ચર્ચાઓએ જોર પકડ્‌યું છે. ભલે દીપિકાએ કોઈનું નામ લીધું ન હોય ઘણા લોકોદીપિકાનાં આ નિવેદનને રણબીર કપૂર સાથે જોડીને જોઈ રહ્યા છે.  દીપિકાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પતિ રણવીર સિંહ સાથે ક્રિકેટ પર આધારિત ફિલ્મ ૮૩માં કપિલદેવની પત્નીની ભૂમિકામાં દેખાશે.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here