Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદીઓએ માસ્ક નહીં પહેરવાનો 27.61 કરોડ દંડ ભર્યો

અમદાવાદીઓએ માસ્ક નહીં પહેરવાનો 27.61 કરોડ દંડ ભર્યો

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

અમદાવાદ : શહેરમાં પોલીસ દ્વારા 24 માર્ચ 2020થી 7 જાન્યુઆરી 2021 સુધી અમદાવાદ પોલીસ દ્વારા માસ્ક વગરના ચાર લાખથી વધુ લોકો પાસેથી રૂપિયા 27.61 કરોડનો દંડ પોલીસે વસૂલ્યો છે. જ્યારે જાહેરનામા ભંગમાં 42થી વધુ કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 51 હજાર 367 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પોલીસે ગત માર્ચથી અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર 4 લાખ 5 હજાર 996 શહેરીજનો સામે કેસ કર્યો છે. જ્યારે તેમની પાસેથી પોલીસે રૂ.27.61 કરોડના દંડની વસૂલાત કરી છે. શહેરમાં જાહેરનામા ભંગના 42 હજાર 299 કેસ પોલીસ ચોંપડે નોંધાયા છે. જેમાં 51 હજાર 367 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

રાત્રી કરફ્યૂ તેમજ ટ્રાફિક નિયમ ભંગ કરતા 70 હજાર 478 વાહનો પોલીસે ડિટેઇન કર્યા છે. વાહનચાલકો પાસેથી 21.84 કરોડના દંડની વસૂલાત કરી છે.

રાજ્ય પોલીસ દ્વારા કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા પોલીસને માસ્કનો દંડ વસૂલવા ટાર્ગેટ સોંપ્યો છે. ગુજરાતમાંથી કોરોનાકાળથી અત્યારસુધીમાં રૂ.126 કરોડથી વધુનો દંડ પોલીસે વસૂલ્યો છે. જ્યારે બે લાખ કરતાં વધુ વાહનો પોલીસે ડિટેઇન કર્યા છે. રાજ્યમાંથી છેલ્લા એક અઠવાડિયામાં જાહેરનામા ભંગના કુલ-3 હજાર 239 ગુના નોંધ્યા છે. જ્યારેં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ 84 હજાર 155 વ્યકિતઓ પાસે રૂ.8.38 કરોડનો દંડ વસૂલ કરાયો છે. કરફ્યૂ ભંગ બદલ 6 હજાર વાહનો જપ્ત કર્યા છે. જ્યારે જાહેરનામા ભંગ બદલ કુલ 6 હજાર 301 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here