Thursday, August 6, 2026
HomeEntertainmentBollywood'Ghum Hai Kisike...' સિરિયલનાં વિરાટ અને પાખીએ રિયલ લાઈફમાં કરી લીધી સગાઇ

‘Ghum Hai Kisike…’ સિરિયલનાં વિરાટ અને પાખીએ રિયલ લાઈફમાં કરી લીધી સગાઇ

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

સ્ટાર પ્લસ પર (Star plus) આવતી સીરિયલ ગૂમ હૈ કિસી કી પ્યાર મેં માં પાખી) અને વિરાટનો રોલ કરનારી મુખ્ય અભિનેતાએ આ શોમાં પોતાનો પ્રેમ પૂરો નથી કર્યો અને અલગ થઇ અને અન્ય સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ રીઅલ લાઇફમાં વિરાટે પાખીને પોતાની બનાવી લીધી છે. હા, વિરાટનો રોલ કરનારી

અભિનેતા નીલ ભટ્ટે પાખી એટલે કે ઐશ્વર્યા શર્મા સાથે પોતાનો સંબંધ જાહેર કર્યો છે. બંનેએ તેમની રોકા સેરેમનીની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.ઐશ્વર્યા અને નીલ બંનેએ આ રોકા સમારોહની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. આ સીરિયલમાં ઐશ્વર્યા પાખીનું પાત્ર ભજવી રહી છે, જેને વિરાટ પસંદ છે પરંતુ તેણે વિરાટના મોટા ભાઈ સમ્રાટ સાથે લગ્ન કર્યા છે.

તે જ સમયે, વિરાટે સઇ નામની છોકરી સાથે લગ્ન કર્યા છે. નીલ અને ઐશ્વર્યા તેમની રોકા સેરેમનીની તસવીરોમાં ઓલિવ ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. તે બંનેના ડ્રેસનો રંગ સરખો છે. ઐશ્વર્યા ફ્લોરલ શારારામાં જોવા મળી રહી છે, જ્યારે નીલ એક જ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. નીલ અને ઐશ્વર્યા બંને આ શોના સેટ પર જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ બંને પોતાના પ્રેમને એક નામ આપ્યું છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here