Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadસુરત : કોલ સેન્ટરની આડમાં ચાલતા 'ગોરખધંધા' પર પોલીસના દરોડા

સુરત : કોલ સેન્ટરની આડમાં ચાલતા ‘ગોરખધંધા’ પર પોલીસના દરોડા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જોકે આ તકનો લાભ લઇને આ કોલ સેન્ટર દ્વારા આવા વ્યક્તિ પાસેથી  પેનલ્ટી વસુલ કરતા હતા કોઈ ન આપે તો તેને કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા.

સુરત: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોલ સેન્ટર દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હોય તેવી વ્યાપક ફરિયાદ સતત સેમ આવતા સુરત પોલીસે આવા કોલ સેન્ટર પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં વધુ એક કોલ સેન્ટર પર પોલીસે તવાઈ બોલાવી છે. સુરતના ખટોદરા પોલીસની હદમાં આવેલ અલથાણ વિસ્તારના  સોહમ્ સર્કલ પાસે અલથાણ આર્કેડમાં આવેલ એક કોલ સેન્ટર ખટોદરા પોલીસ ત્રાટકી હતી અને અહીંયાથી પોલીસ    5 યુવતીઓ સહિત 13ને પકડી પાડ્યા હતા.

 ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાંથી પોલીસે 43 મોબાઇલ, 6 કોમ્પ્યુટર, 1 લેપટોપ, રોકડ 22,270 મળી 2.94 લાખનો મુદામાલ કબજે કર્યો છે. કોલ સેન્ટર ચલાવનાર સૂત્રધાર વિવેક રાજપૂત અને એપ બનાવી આપનાર સુરજ મિશ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

 જોક પોલીસે તપાસ શરુ કરતા  સૂત્રધાર વિવેક રાજપૂત 3 મહિનાથી ભાડેની દુકાનમાં આ કોલ સેન્ટર ચલાવતો હતો લોકોને ઓનલાઇન જોબ વર્ક આપવાની લાલચ આપી  લોકોને પોતાના ઝાંસામાં લઈને ઠગાઈ કરતો હતો.

જોક પોલીસે તપાસ શરુ કરતા  સૂત્રધાર વિવેક રાજપૂત 3 મહિનાથી ભાડેની દુકાનમાં આ કોલ સેન્ટર ચલાવતો હતો લોકોને ઓનલાઇન જોબ વર્ક આપવાની લાલચ આપી  લોકોને પોતાના ઝાંસામાં લઈને ઠગાઈ કરતો હતોમાંડ માંડ રોજગારી મળતી હોય એવું સમજી બહારના રાજ્યના લોકો ઠગ ટોળકીની વાતમાં આવી ગયા હતા ગેરકાયદે કોલ સેન્ટરમાં 5 યુવતીઓ સહિત 15 કર્મચારીને માસિક 9 હજારનો પગાર આપતા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here