Thursday, October 1, 2026
HomeSpecialનાના શહેરના છોકરાથી લઈને લાખ્ખો માટે મોટિવેશનલ લીડર સુધી, એમએક્સ ટકાટક ઈન્ફ્લુએન્સર...

નાના શહેરના છોકરાથી લઈને લાખ્ખો માટે મોટિવેશનલ લીડર સુધી, એમએક્સ ટકાટક ઈન્ફ્લુએન્સર વિપિન યાદવે મોટી છલાંગ લગાવી છે!

Date:

Related stories

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

હજારો ફિટનેસ ઈન્ફલુએન્સરો અને બ્લોગરો સોશિયલ સરકિટ પર તેમનો માર્ગ બનાવી રહ્યા છે ત્યારે ભારતનો મજબૂત બોડીબિલ્ડર એમએક્સ ટકાટક ઈન્ફ્લુએન્સર વિપિન યાદવ લાખ્ખો લોકો માટે મોટિવેશન સિદ્ધ થઈ રહ્યો છે.તે ફિટનેસ, સ્થિતિસ્થાપકતા અને શક્તિની ખુશી ફેલાવવાનાં સપનાં જોતો હતો અને આ છોકરાએ તેનું અક્ષરશઃ પાલન કર્યું. તેણે એક નાના શહેરના છોકરા તરીકે શરૂઆત કરીને ઘરમાં જ તૈયાર ઉપલબ્ધ ઉપકરણો સાથે જાતે જિમ તૈયાર કરી અને આજે તે કટ્ટર ફિટનેસનો શોખીન હોવા સાથે અન્યો માટે પ્રેરણા બની ગયો છે અને કશું જ અશક્ય નથી એવું કહી રહ્યો છે.અગ્રણી શોર્ટ ફોર્મેટ વિડિયો એપ એમએક્સ ટકાટક પર ઈન્ફ્લુએન્સર તરીકે વિપિન યાદવને જબરદસ્ત સન્મુખતા અને તેનાં સપનાંને આગળ લઈ જવા માટે આધાર મળ્યો છે. તેના 3 મિલિયનથી વધુ ફોલોઅર બની ગયા છે, જે દરેક વખતે મંચ પર ફિટનેસ વિડિયો મૂકવા માટે તેને પ્રેરિત કરે છે. એમએક્સ ટકાટક સાથે રાષ્ટ્રભરના ક્રિયેટર્સને તેમની પ્રતિભાઓની ખોજ કરવા માટે પ્રોત્સાહન આપવા સાથે વિપિન યાદવ જેવા ઈન્ફ્લુએન્સરોને તેમની કારીગરી બતાવવા અને મંચ પર 150 મિલિયનથી વધુ ઉપભોક્તાઓ સુધી પહોંચવાની અજોડ તક આપે છે.તેની સફળતાનું અમુક શ્રેય એમએક્સ ટકાટકને આપતાં વિપિન યાદવ કહે છે, હું હંમેશાં ફિટ હતો, પરંતુ મારી બહેને મોટા પાયા પર આ લગની લઈ જાઉં એવું સપનું જોયું હતું. પ્રતિભાઓ છે, સમર્પિતતાઓ છે અને મોટિવેશન છે, પરંતુ નિશ્ચિત હું જ્યાંથી આવું છું ત્યાં સંસાધનોનો અભાવ છે. મેં હંમેશાં લોકોને આરોગ્યવર્ધક રહેવાનું મહત્ત્વ સમજાવવામાં મદદ કરી છે. આ પરથી જ મને જિમ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો, જેથી મેં ગલીઓ, મેદાનો અને સાંકડી ગલીઓમાં પણ જગ્યા શોધી કાઢી અને નાનાં ફિટનેસ સ્ટેશન શરૂ કર્યાં, જેથી વધુ લોકો મફતમાં તેનો ઉપયોગ કરી શકે અને તેમના આરોગ્યનો પ્રવાસ શરૂ કરી શકે. મને મારાં સપનાંની વધુ નજીક લઈ જવા માટે અને મારાં કાર્ય સંબંધમાં વ્યાપક દર્શકો સુધી મને જોડવા માટે એમએક્સ ટકાટકનો હું આભારી છું.એમએક્સ ટકાટક એપ હમણાં જ ડાઉનલોડ કરો.

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here