Thursday, August 6, 2026
HomenationalDRDO આજે લૉન્ચ કરશે 2-DG દવાના 10,000 ડોઝ

DRDO આજે લૉન્ચ કરશે 2-DG દવાના 10,000 ડોઝ

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

2-DG દવાના ઉપયોગથી કોરોના દર્દી જલ્દી સાજા થઈ શકશે ઉપરાંત તેમની ઓક્સિજન પર નિર્ભરતા પણ ઘટશે

નવી દિલ્હી. કોરોના વાયરસ ની સામે ચાલી રહેલા જંગમાં સાથ આપવા માટે 2-DG માર્કેટમાં ઉતરવાની છે. 2-DG ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી એ દવા છે કોરોના સામેના જંગમાં ગેમચેન્જર બની શકે છે અને બહુરૂપ ધરાવતા વાયરસની ગેમઓવર કરી શકે છે. DRDOના વૈજ્ઞાનિકોના રિસર્ચ અને અથાગ મહેનત બાદ ભારતે કોરોનાની વિરુદ્ધ આ દવા તૈયાર કરી લીધી છે, જેનાથી લોકોને રાહત મળવાની આશા છે. સોમવારે દવાના 10 હજાર ડોઝની પહેલી ખેપ લૉન્ચ કરવામાં આવશે, ત્યારબાદ તેને કોવિડ દર્દીઓને આપવામાં આવશે. DRDOના અધિકારીઓએ જણાવ્યું કે, આ દવા દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે અને તેમની ઓક્સિજન પર નિર્ભરતાને પણ ઘટાડી શકે છે. કોવિડ-19 સંક્રિમત દર્દીઓના સારવાર માટે 2-DG દવાના 10 હજાર ડોઝની પહેલી ખેપ સપ્તાહના શરૂઆતમાં આવી જશે અને તેને દર્દીઓને આપવામાં આવશે. દવા નિર્માતા ભવિષ્યમાં ઉપયોગ માટે દવાના ઉત્પાદનમાં તેજી લાવવાનું કામ કરી રહ્યા છે. દવા ડૉક્ટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિકોની એક ટીમે બનાવી છે.આ દવાએ ફેઝ-2 અને ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. મેથી ઓક્ટોબરની વચ્ચે થયેલા ટ્રાયલમાં દવાએ કોવિડ દર્દીઓ પર કામ કર્યું અને તે સુરક્ષિત પણ રહી. દવાના ઉપયોગથી હૉસ્પિટલમાં દાખલ થવાના દિવસો પણ ઓછા રહ્યા અને ઓક્સિજન સપોર્ટ પણ ન લેવો પડ્યો. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દવા એક રીતે સૂડો ગ્લૂકોઝ મોલેકલ છે, જે કોરોના વાયરસને પ્રસરતા રોકે છે. આ દવા દુનિયાની એ ગણતરીની દવાઓમાં સામેલ છે જે ખાસ કોવિડને રોકવા માટે બનાવવામાં આવી છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here