Wednesday, September 30, 2026
Homenational24 કલાકમાં કોરોનાના 2.76 લાખ કેસ નોંધાયા, 3.68 લાખ સાજા થયા

24 કલાકમાં કોરોનાના 2.76 લાખ કેસ નોંધાયા, 3.68 લાખ સાજા થયા

Date:

Related stories

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

ફ્લિપકાર્ટે ૧.૪ કરોડ ક્યુબિક ફીટ ક્ષમતા ઉમેરી, ‘બિગ બિલિયન...

નવ ઉમેરાયેલા પિન કોડમાં લેહ, કારગિલ અને ઉત્તર-પૂર્વના વિસ્તારોનો...

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

દિલ્હી : દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 76 હજાર 59 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી છે. 3 લાખ 68 હજાર 788 લોકો સાજા થયા, જ્યારે 3,876 લોકોનાં મોત થયાં. એ સતત સાતમા દિવસે હતો, જ્યારે નવા દર્દીઓની સંખ્યા કરતાં વધુ દર્દીઓ સાજા થયા. બુધવારે એક્ટિવ દર્દીઓની સંખ્યા એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે એમાં 96,647નો ઘટાડો થયો છે. હવે 31 લાખ 25 હજાર 140 દર્દી સારવાર હેઠળ છે. 11 દિવસ પહેલાં 9 મેના રોજ આ આંકડો 37.41 લાખની પીક પર પહોંચ્યો હતોદેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જોકે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ  જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જિલ્લા અધિકારીઓને રાજ્યની દરેક પંચાયતમાં કોવિડ કેર સેન્ટર ખોલવા સૂચના આપી છે. આ સેન્ટરમાં 5 લોકોને ભરતી કરવાની વ્યવસ્થા હશે. આ કામ માટે તેમણે દરેક જિલ્લાને 1 લાખ રૂપિયા મંજૂર કર્યા છે.

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

ફ્લિપકાર્ટે ૧.૪ કરોડ ક્યુબિક ફીટ ક્ષમતા ઉમેરી, ‘બિગ બિલિયન...

નવ ઉમેરાયેલા પિન કોડમાં લેહ, કારગિલ અને ઉત્તર-પૂર્વના વિસ્તારોનો...

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here