Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadગ્રેજ્યુએટ્સ પાસે ગુજરાત હાઈકોર્ટમાં કામ કરવાની તક, 63,000 સુધી મળશે પગાર

ગ્રેજ્યુએટ્સ પાસે ગુજરાત હાઈકોર્ટમાં કામ કરવાની તક, 63,000 સુધી મળશે પગાર

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટંટ પદ માટે ભરતી કરવાની છે. આ ભરતીમાં 767 ઉમેદવારોની પસંદગી થશે. જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું હોય અને કમ્પ્યુટર આવડતું હોય તેઓ અપ્લાય કરી શકે છે. આગળ વાંચો કઈ રીતે રહેશે ભરતીની પ્રક્રિયા.આસિસ્ટન્ટ પદની 767 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોને 19,900થી 63,200 રૂપિયાનો પે સ્કેલ મળશે. આ પદ માટે જનરલ કેટેગરીના 408 ઉમેદવારો, SEBCના 196 ઉમેદવાર, SCના 37 અને STના 126 ઉમેદવારોની પસંદગી કરાશેઅરજી કરવા માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કમ્પ્યૂટરના નોલેજની સાથે સારી ટાઈપિંગ સ્પીડ પણ જરૂરી છે. 21થી 35 વર્ષના લોકો એપ્લિકેશન આપી શકે છે. નિયમોના આધારે અનામત વર્ગના ઉમેદવારોને વયની છૂટ અપાશે.અપ્લાય કરવા માટે SC-STના ઉમેદવારોએ 300 રૂપિયા એપ્લિકેશન ચાર્જ અને અન્ય બેંક ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે અન્ય ઉમેદવારોએ 600 રૂપિયા ફી ભરવી પડશે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ, 2018 છે. નોકરી મેળવવા માટે ઉમેદવારોએ લેખિત અને પ્રેક્ટિકલ સ્કીલ (ટાઈપિંગ) ટેસ્ટ આપવી પડશે. મેરિટના આધારે નોકરી મળશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories