Monday, September 21, 2026
Homenationalગીતા બસરાએ કહ્યું:હરભજન સિંહ જોડે હતો,બાળકનો જન્મ થતાં જ તસવીરો ક્લિક કરવા...

ગીતા બસરાએ કહ્યું:હરભજન સિંહ જોડે હતો,બાળકનો જન્મ થતાં જ તસવીરો ક્લિક કરવા લાગ્યો હતો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરાએ 10 જુલાઈના રોજ બીજા સંતાનને જન્મ આપ્યો હતો. ગીતા બસરા તથા હરભજન સિંહ દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. આ પહેલાં બંનેને દીકરી હિનાયા છે. હાલમાં ત્રણેય ન્યૂ બોર્ન બેબી સાથે સમય પસાર કરી રહ્યાં છે. હજી સુધી બંનેએ દીકરાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ગીતાએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ નામ જાહેર કરશે. ગીતાએ એમ પણ કહ્યું હતું કે લેબર રૂમમાં તેની સાથે હરભજન સિંહ હતો.ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં ગીતા બસરાએ કહ્યું હતું કે તેની ડિલિવરી નોર્મલ થઈ હતી. તે ડૉક્ટર્સ તથા સ્ટાફની આભારી છે. પહેલી ડિલિવરી વખતે તેને ઘણી જ મુશ્કેલી પડી હતી. ગીતાએ દીકરાના નામ અંગે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે જ તેણે દીકરાનું નામ વિચારીને રાખ્યું હતું. તે દીકરાને છોટુ કહીને બોલાવે છે અને ભજ્જી શેરા કહે છે.વધુમાં ગીતા બસરાએ કહ્યું હતું કે તેની માતા લંડનથી ભારત આવવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ કોવિડ 19ને કારણે ટિકિટ કેન્સલ કરાવી હતી. દીકરાનો જન્મ થયો ત્યારથી હરભજનની બહેન તેમની સાથે છે અને તેને કારણે ઘણી જ મદદ મળે છે.ગીતા બસરાને એમ પણ કહ્યું હતું કે તે જ્યારે હોસ્પિટલના લેબર રૂમમાં હતી ત્યારે હરભજન પણ સાથે જ હતો. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે ભજ્જીએ ફોટો ક્લિક કર્યા હતા. ભજ્જીને બાળકો ઘણાં જ પસંદ છે. તે સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકરના બાળકોને બહુ જ રમાડતો હતો.ગીતા બસરાને પૂછવામાં આવ્યું કે ભજ્જીએ લેબર રૂમમાં ભાંગડા કર્યા હતા? જેના જવાબમાં ગીતાએ હસીને કહ્યું હતું કે એવું તો નહોતું કર્યું, પરંતુ તે બાળકને જોયા બાદ સાતમા આસમાને પહોંચી ગયો હતો. તે ઘણો જ ખુશ છે.ગીતાએ કહ્યું હતું કે હિનાયા સતત ભાઈને જોતી હોય છે. ગીતાને વિશ્વાસ છે કે હરભજન પોતાના દીકરાને ક્રિકેટર જ બનાવશે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here