Wednesday, August 5, 2026
HomeGujaratમમ્મીએ 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ લેવા મોકલી, પણ સગીર દુકાનદારે અંદર ખેંચી...

મમ્મીએ 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ લેવા મોકલી, પણ સગીર દુકાનદારે અંદર ખેંચી લીધી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રાજકોટ :ગુજરાતમાં હવે નરાધમો હદ વટાવી રહ્યાં છે. માસુમ બાળકીઓને પોતાની હવસ સંતોષવ માટે નિશાન બનાવી રહ્યાં છે. સુરત અને ગાંધીનગરમાં બાળકીઓના દુષ્કર્મની આગ હજી શમી નથી, ત્યાં રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. 

રાજકોટના નવાગામ પાસે 8 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ચોંકાવનારી બાબત એ છે કે, બાળકી સાથે દુષ્કર્મ કરનાર સગીર નીકળ્યો. નવાગામના એક પરિવારે તેમની 8 વર્ષની દીકરીને નજીકના દુકાનમાં ડિટર્જન્ટ પાવડર લેવા મોકલી હતી. બાળકી દુકાનમાં ગઈ હતો તો ત્યાં સગીરે દુકાનમાં પુરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુકાનથી પરત આવીને બાળકીએ પોતાના પરિવારજનને આ વિશે જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી મહિલા પોલીસ મથકને તપાસ સોંપી છે. 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here