Tuesday, October 6, 2026
HomeSpecialહ્યુન્ડાઇ અને કિઆની કંપનીએ સ્વીકાર્યું : 11 કાર સળગી ચૂકી છે; ગ્રાહકોને...

હ્યુન્ડાઇ અને કિઆની કંપનીએ સ્વીકાર્યું : 11 કાર સળગી ચૂકી છે; ગ્રાહકોને ઘરની બહાર ગાડી ઊભી રાખવા કહ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જો તમારી પાસે હ્યુન્ડાઈ અને કિઆની ગાડીઓ હોય તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. સાઉથ કોરિયાની આ ઓટો કંપનીઓએ અમેરિકામાં લગભગ 5 લાખ કાર અને SUV માલિકોને ઘરની બહાર પાર્ક કરવાની સલાહ આપી છે. એનું કારણ એ છે કે આ ગાડીઓમાં આગ લાગવાની સંભાવના છે. પાર્ક કરેલી ગાડીમાં પણ આગ લાગી શકે છે. એક રિપોર્ટ અનુસાર, હ્યુન્ડાઈ અને કિઆ અમેરિકામાં એની ઘણી ગાડીઓ રિકોલ કરી રહી છે. તેમનું કહેવું છે કે આ ગાડીઓમાં કેટલીક ટેક્નિકલ ખામીને કારણે એન્ટીલોક બ્રેક કોમ્પ્યુટર કંટ્રોલ મોડ્યુલ શોર્ટસર્કિટ થઈ શકે છે અને એન્જિનમાં આગ લાગી શકે છે. કાર ઊભી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. આ જ કારણ છે કે આ કંપનીઓએ ગ્રાહકોને તેમની ગાડીને ઘરની બહાર પાર્ક કરવા જણાવ્યું છે.રિકોલમાં 2014-2016 કિઆ સ્પોર્ટેજ, 2016-2018 કિઆના 900 અને 2016-2018 હ્યુન્ડાઈ સાન્તા ગાડીઓ સામેલ છે. એમાં 1,26,747 કિઆની ગાડી અને 3,57,830 હ્યુન્ડાઈની ગાડીનો સમાવેશ થાય છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એને કારણે આગની કુલ 11 ઘટના બની છે.નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને (NHTSA) વાહનમાલિકોને આ ઓટોમોબાઇલ કંપનીઓની સલાહ અનુસરવા કહે છે. NHTSAએ કહ્યું હતું કે જેમ-જેમ તમે આગળ વધશો તેમ આગનું જોખમ વધી શકે છે, તેથી ગાડીઓ બંધ હોવા છતાં એને લોકોથી દૂર પાર્ક કરવી પડે છે.ડીલર્સ આ ગાડીઓના એન્ટિ-ક્લોક બ્રેકિંગ કંટ્રોલ મોડ્યુલ તપાસશે અને જો ખામી દેખાશે તો એને નવું નાખશે તેમજ તેમના ફ્યુઝ પણ બદલવામાં આવશે. આ માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. હ્યુન્ડાઈ અને કિઆ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. હ્યુન્ડાઈની પેરન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર ગ્રુપ કિઆમાં કન્ટ્રોલિંગ હિસ્સો ધરાવે છે. બંને કંપનીનાં ઘણાં મોડેલ સમાન એન્જિનિયરિંગ ધરાવે છે.સાઉથ કોરિયાના વિદેશમંત્રી ચુંગ યુઈ યાંગે મંગળવારે વિદેશમંત્રી એસ. જયશંકરને ફોન કર્યો અને હ્યુન્ડાઈ પાકિસ્તાનના કાશ્મીર ટ્વીટ પર ખેદ વ્યક્ત કર્યો છે. ભારતે પાકિસ્તાનની હ્યુન્ડાઈ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ બંને સાઉથ કોરિયાની કંપનીઓ છે. આ માટે કિઆ અને હ્યુન્ડાઈએ પણ માફી માગી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here