Friday, June 5, 2026
HomeWorldરશિયા-યૂક્રેન તંગદિલી વચ્ચે રાજધાની કીવમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા

રશિયા-યૂક્રેન તંગદિલી વચ્ચે રાજધાની કીવમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રશિયાએ યૂક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ યૂક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે યૂક્રેનની રાજધાની કીવમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. કીવ એરપોર્ટ પર ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા છે. નોંધનીય છે કે, ગુજરાતનાં 400થી 500 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કિવ એરપોર્ટ બંધ કરાતા ગુજરાતના વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે 9.45 વાગ્યાની ફ્લાઈટમાં આ વિદ્યાર્થીઓ પરત આવવાના હતા. પરંતુ ત્યાં એરપોર્ટ બંધ કરાતા વાલીઓએ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગેની રજૂઆત કરી છે.મળતી માહિતી પ્રમાણે, યૂક્રેનમાં વડોદરાના 4 સહિત ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ સામે આવ્યું છે. ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓના વાલીઓએ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાંસદ રંજનબેન ભટ્ટને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રજૂઆત કરી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here