Wednesday, September 16, 2026
HomeWorldપુતિને આપી ચેતાવણી, બીજા દેશો દખલ ન કરે, નહીં તો પરિણામ ભોગવવાં...

પુતિને આપી ચેતાવણી, બીજા દેશો દખલ ન કરે, નહીં તો પરિણામ ભોગવવાં તૈયાર રહે

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

રશિયન પ્રેસિડન્ટ વલાદિમીર પુતિનએ આજે યૂક્રેનમાં મિલિટ્રી ઓપરેશનની જાહેરાત કરી છે. એવું કરતાં તેણે કહ્યું કે, તેનું લક્ષ્ય નાગરિકોની સુરક્ષા આપવાનું છે. ટીવી પર પ્રસારિત તેમનાં એક સંદેશમાં પ્રેસિડન્ટ પુતિને કહ્યું કે, તેમણે આ કાર્યવાહી યૂક્રેન તરફથી ઉદ્ભવતા ખતરાને જોતા કરી છે.પુતિને તેમનાં સંબોધનમાં એમ પણ કહ્યું છે કે, રશીયાની યૂક્રેન પર કબ્જો કરવાની કોઇ જ મંશા ન હતી. આ ખુન-ખરાબા માટે યૂક્રેન પોતે જ જવાબદાર છે. તેમણે કહ્યું કે, રશિયાનાં આ મિલિટ્રી ઓપરેશનનો લક્ષ્ય યૂક્રેનનાં વિસૈન્યીકરણનો છે.તેમણે યૂક્રેનની સેનાને પણ આ અપીલ કરી છે કે, તેઓ હથિયાર નાંખીને ઘરે પરત ફરી જાય. રાષ્ટ્રપતિ પુતિને અન્ય દેશોને ચેતાવણી આપતાં કહ્યું કે, રશિયાને આ એક્શનમાં કોઇ દખલ દેવાનો પ્રયાસ ન કરતાં. જો કોઇ દેશ તરફથી આવો પ્રયાસ કરવામાં આવ્યો તો પછી તે પોતે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહે.

ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને જીનિયસ કહ્યો- ટ્રમ્પે પુતિનને જીનિયસ કહ્યાં અને કહ્યું કે, જો તે સત્તામાં હોત તો રશિયા યૂક્રેનને ધમકાવતો નહીં. એક રેડિયો પ્રોગ્રામમાં એન્કરે ટ્રમ્પને સવાલ કર્યાં કે, રશિયા દ્વારા યૂક્રેનનાં બે ક્ષેત્રોને સ્વતંત્ર ક્ષેત્રની માન્યા આપવામાં મામલે શું કહેશો? તેનાં જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, મે ટીવી પર જોયું અને કહ્યું કે, આ તો જિનિયસ છે. એટલું જ નહીં ટ્રમ્પે પુતિનની તુલના એક શાતિદુત સાથે કરી અને કહ્યું કે, અમેરિકાએ યૂક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સબક લેવો જોઇએ. અને મેક્સિકોની સાથે તેની દક્ષિણી સીમા પર એવું જ વલણ રાખવું જોઇએ. ટ્રમ્પે અહીં સુધી કહ્યું કે, પુતિન સૌથી મજબૂત શાંતિ દૂત છે. અને આપણે આ જ સમજણનો ઉપયોગ આપણી દક્ષિણી સીમા પર કરવો જોઇએ.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here