Monday, October 26, 2026
HomeGujaratબનાસની ધરતી પરથી PM મોદીએ દેશના ચરણોમાં ધરી અણમોલ ભેટ, ખેડૂતો, મહિલાઓને...

બનાસની ધરતી પરથી PM મોદીએ દેશના ચરણોમાં ધરી અણમોલ ભેટ, ખેડૂતો, મહિલાઓને આપ્યો છે ખાસ સંદેશ

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીના સંકુલમાં આજે દિયોદર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયું છેઆ ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યુ છે બનાસકાંઠામાં ડેરીની પશુપાલક બહેનોએ પીએમ મોદીને ડેરીના ઉત્પાદનની ભેટ આપી અને તેમના ઓવારણા લીધા હતા. આજે પીએમ મોદીએ બનાસકાંઠાના દિયોદરના સનોદરમાં 30 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 610 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફૂલ્લી ઓટોમેટેડ સનાદર ડેરી પ્લાન્ટમાં આજદિન સુધી. દરોજ 48 ટન બટાકાના ઉત્પાદનની ક્ષમતાની ચીજોનું ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું છે.

 બનાસ ડેરીએ દૂધ અને બટેટાનો સંગમ કરાવ્યો : પીએમ મોદીએ કહ્યું, બનાસ ડેરીની સહકારી પ્રવૃતિ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે. સહકાર ક્ષેત્ર સાથે વિકાસની નવી યાત્રા છે. દૂધ અને બટેટાનો કોઈ મેળ નથી પણ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન સાથે બટાકાના ઉત્પાદનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી અને ખેડૂતોની તકદીર બદલી શકાય એ મોડલ છે એ જોઈ શકાય છે.બનાસ ડેરી બટેટાનું સારું બીજ પણ આપે છે. આત્મનિર્ભર ભારત માટે સરકાર જે અભિયાન ચલાવી રહી છે તેના માટે તમારી સંસ્થાનું મોટું યોગદાન છે. આજે બાયોગેસ અને ગોબર ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યુ છે. ગોબર ગેસ દ્વારા એક સાથે અનેક લક્ષ્ય હાસલ થઈ રહ્યા છે. ગોબરમાંથી બાયો સીએનજી બની રહ્યો છે.પીએમ મોદી બનાસકાંઠાની બહેનોને કહ્યું કે મેં જાણ્યું છે કે તમે જે રીતે પશુઓની સાર સંભાળ રાખો છો તે સંતાનોના ઉછેર જેવી છે. તમે સંતાનોને એકલા નથી મૂકતા એમ પશુને પણ એકલા નથી મૂકતા. એના ઘાસ ચારાની સતત ચિંતા કરો છો. બનાસની બહેનોને મારા વંદન

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here