Monday, September 21, 2026
HomeAhmedabadમસ્જિદ પરિસદના વજુખાનામાં મળ્યું 12.8 ફૂટનું શિવલિંગ, કોર્ટે જગ્યા સીલ કરવાનો આદેશ...

મસ્જિદ પરિસદના વજુખાનામાં મળ્યું 12.8 ફૂટનું શિવલિંગ, કોર્ટે જગ્યા સીલ કરવાનો આદેશ કર્યો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદના મામલે કોર્ટના આદેશ પર અધિવક્તા કમિશ્નર દ્વારા સર્વે અને ફોટોગ્રાફીનું કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયું છે. હવે મંગળવારે એટલે કે 17 મે ના રોજ કોર્ટ કમિશ્રર પોતાનો રિપોર્ટ રજુ કરશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુશંકર જૈનનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનામાં શિવલિંગ મળ્યું છે. જે પછી વારાણસી સિવિલ કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે શિવલિંગના સ્થાનને સીલ કરીને તેને સીઆરપીએફના હવાલે કરી દીધું છે. તમને જણાવી દઇએ કે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં અધિવક્તા વિષ્ણુ શંકર જૈને કહ્યું કે સર્વે દરમિયાન શિવલિંગ મળ્યું છે. જે પછી વારાણસી સિવિલ કોર્ટે સ્થળને સીલ કરવાનો આદેશ આપ્યો છે. વારાણસી સિવિલ કોર્ટે જિલ્લા પ્રશાસનને કહ્યું કે જે સ્થાને શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે. શિવલિંગને સંરક્ષિત અને સુરક્ષિત કરતા કોઇને પણ જવાને મંજૂરી આપવામાં ના આવે. જોકે મુસ્લિમ પક્ષે બધા દાવાને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે આવું કશું જ નથી અને રિપોર્ટ હજુ કોર્ટ સમક્ષ રજુ થવાનો છે.ઉલ્લેખનીય છે કે આ મામલે નવો ટ્વિસ્ટ આવ્યો છે. આ મામલામાં વજૂખાનાને હવે સીઆરપીએફના હવાલે કરી દેવામાં આવ્યું છે. હવે આ અરજી પર અલગથી સુનાવણી થશે. હવે જોવું રહ્યું કે જ્યારે મંગળવારે કોર્ટમાં રિપોર્ટ રજુ થશે તો જજ શું નિર્ણય આપશે તે મહત્વનું રહેશે. આ દરમિયાન આ મામલે 17 મે ના રોજ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થશે. રિપોર્ટ સાર્વજનિક થશે કે નહીં તે સુપ્રીમ મંગળવારે નિશ્ચિત કરશે.સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુ જૈનના પ્રાર્થના પત્રને કોર્ટે સ્વીકાર કર્યો છે. જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરથી શિવલિંગ મળ્યું છે. આ અરજીનો કોર્ટે સ્વીકાર કર્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ બનારસને આદેશ આપ્યો છે કે જે સ્થાને શિવલિંગ પ્રાપ્ત થયું છે તે સ્થાનને તત્કાળ પ્રભાવથી સીલ કરી દેવામાં આવે અને સીલ કરેલા સ્થાન પર કોઇપણ વ્યક્તિને પ્રવેશ કરવા દેવામાં ના આવે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here