Thursday, August 6, 2026
Homenationalટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી

ટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

નવી દિલ્હી : રાહુલ ગાંધીના નિવેદનને ખોટા સંદર્ભમાં ફેલાવવા કરવા બદલ ટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. રોહિત રંજને પોતાના વિરુદ્ધ દાખલ ઘણી એફઆઈઆરમાંથી બચાવ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની પર કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં આદેશ આપ્યો કે વીડિયો બાબતે રોહિત રંજનની આગામી આદેશ સુધી ધરપકડ કરાશે નહીં. 1 જુલાઈએ ચેનલ પર રજૂ કાર્યક્રમમાં રાહુલ ગાંધીના કેરળમાં પોતાની ઓફિસમાં થયેલી તોડફોડ મુદ્દે આપવામાં આવેલા નિવેદનને ઉદયપુર સાથે જોડાયુ હતુ. જેની પર કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં છત્તીસગઢ પોલીસે એન્કર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તેમની ધરપકડ માટે ગાઝિયાબાદ પહોંચી હતી. પરંતુ યુપી અને છત્તીસગઢ પોલીસ વચ્ચે લાંબી ચર્ચા ચાલી અને અંતે રાયપુર પોલીસે પરત જવુ પડ્યુ હતુ.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here