Tuesday, September 22, 2026
HomeBusinessસહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે અગ્રેસર ‘રોયલ એનફીલ્ડ’ એ આજે નવી 2026 ક્લાસિક 350 ‘સિગ્નેચર વ્હાઇટ’ એડિશન લોન્ચ કરી છે.

દરેક રાઇડને વધુ સરળ અને સહજ બનાવવા માટે ડિઝાઇન કરાયેલી 2026 સિગ્નેચર વ્હાઇટ ક્લાસિક 350 માં રાઇડરને ધ્યાનમાં રાખીને અસંખ્ય આધુનિક ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે:

• પ્રીમિયમ બ્રાઉન ટૂરિંગ સીટ્સ: રાઇડર અને પાછળ બેસનાર (પિલિયન) બંને માટે આરામદાયક બ્રાઉન સીટ્સ.
• આકર્ષક વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ: સાઇડ પેનલ પર નવું ક્લાસિક લોગો યુનિટ, ફ્યુઅલ ટેન્ક પર સ્ટેન્સિલ-સ્ટાઇલ ડીકેલ (સ્ટીકર) અને બંને બાજુ RE નો બેજ.
• એસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ: એડજસ્ટેબલ ક્લચ અને બ્રેક લીવર સાથે આવે છે, જે સિટી ટ્રાફિક અને લાંબા અંતરની રાઇડ દરમિયાન ક્લચના ઉપયોગને ઘણો હળવો, સરળ અને આરામદાયક બનાવે છે.
• USB ટાઇપ-સી ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ અને ટ્રીપર પોડ (Tripper Pod): મુસાફરી દરમિયાન સ્માર્ટફોન ચાર્જ કરવા માટે ટાઇપ-સી પોર્ટ અને વળાંક-દર-વળાંક નેવિગેશન માટે ટ્રીપર પોડ સ્ટાન્ડર્ડ ફિચર તરીકે આપેલ છે.

આ ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ મોડલને ‘એમરાલ્ડ ગ્રીન એડિશન’ ની સાથે ક્લાસિક 350 ના ટોપ-એન્ડ વેરિઅન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તે આજથી જ રોયલ એનફીલ્ડના તમામ અધિકૃત શોરૂમ પર ઉપલબ્ધ થશે, જેની શરૂઆતી કિંમત રૂ.2,24,275 (એક્સ-શોરૂમ, ચેન્નઈ) રાખવામાં આવી છે.

વર્ષ 2008 માં રજૂ થયા પછી, રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 ક્લાસિક ઓટોમોટિવ ડિઝાઇનની એક અમર ઓળખ બની ગઈ છે, જે જૂના સમયના આકર્ષણ અને આધુનિક એન્જિનિયરિંગનો ઉત્તમ સમન્વય છે. તેનો ટાઇમલેસ લુક, આગવી પ્રોપોશન અને અજોડ શૈલી રોયલ એનફીલ્ડના ડીએનએ નો અભિન્ન ભાગ બની ગયા છે અને પેઢીઓથી રાઇડર્સની પહેલી પસંદ રહ્યા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here