Wednesday, August 5, 2026
HomeGujaratજૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય રાજ ભારતી બાપુએ જાતે ગોળી મારીને આપઘાત કર્યો

જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય રાજ ભારતી બાપુએ જાતે ગોળી મારીને આપઘાત કર્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો છે. થોડા દિવસ પહેલાં તેમના કેટલાક વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતાં. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારી
ખડીયા ગામ સ્થિત પોતાની જ વાડીમાં રાજ ભારતી બાપુએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતુ. સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, તેમણે વાયરલ થયેલા વીડિયોને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે. 

તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં હતાં
તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં રાજ ભારતી બાપુ દારૂ પીતા દેખાયા હતાં. તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં હતાં. જેના કારણે તેઓ તણાવમાં  આવીને આજે આ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.Powered By

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here