Tuesday, July 21, 2026
HomeEntertainmentBollywoodસલમાનને લઈ સૂરજ બડજાત્યા 'પ્રેમ કી શાદી' બનાવશે

સલમાનને લઈ સૂરજ બડજાત્યા ‘પ્રેમ કી શાદી’ બનાવશે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

સલમાન ખાન ફરી સૂરજ બડજાત્યાની ફિલ્મમાં કામ કરવાનો છે. સૂરજની ‘મૈને પ્યાર કિયા’ તથા ‘હમ આપ કે હૈ કૌન’ સલમાનની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. છેલ્લે તેણે સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’માં કામ કર્યું હતું. હવે નવી ફિલ્મનું ટાઈટલ ‘પ્રેમ કી શાદી’ હોવાનું ચર્ચાય છે. 

આ ફિલ્મની વાર્તા ફિલ્મના નાયકની આસપાસ જ ફરે છે. તે પોતાના જીવનસાથી તરીકે ેક આદર્શ યુવતીની સોધ કરતો હોય છે.  વાર્તાનો વિષય સલમાન ખાનના પ્રશંસકોને રોમંચિત કરનારો છે.૫૭ વર્ષીય સલમાન ખાને હજી સુધી લગ્ન કર્યા નથી. પરંતુ તેના ચાહકો તેને રૂપેરી પડદે જરૂર લગ્ન કરતા જુવે તેવી પુરી શક્યતા છે. 

અહેવાલો મુજબ સલમાન ખાન અને સૂરજ બડજાત્યા પ્રેમ કી શાદી વિષય પર ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છે. હવે જાણવા મળ્યા મુજબ ફિલ્મની ઘણી બધી વિગતો નક્કી થઈ ગઈ છ અને ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થાયતેવી શક્યતા છે. ે 

થોડા જ મહીનાઓમાં ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે પણ નિર્ણય લેવાઇ જશે.આ ફિલ્મ વહેલામાં વહેલી કદાચ ૨૦૨૪ની દિવાળી આસપાસ રિલીઝ થાય તેવી શક્યતા છે. 

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here