Thursday, August 13, 2026
HomeEntertainmentBollywoodપ્રિયંકા ચોપરાનો શાહરુખને ટોણો, હું અભિમાની નથી

પ્રિયંકા ચોપરાનો શાહરુખને ટોણો, હું અભિમાની નથી

Date:

Related stories

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

– હોલીવૂડમાં કામ કરવા બાબતે ટિપ્પણી

– એક સમયના કથિત બોયફ્રેન્ડ શાહરુખ માટે પ્રિયંકાની ટિપ્પણીથી બંનેના ચાહકોને આંચકો

શાહરુખ ખાને પોતે હોલીવૂડમાં પ્રયાસ કરવા નથી ઈચ્છતો તેવી એક કોમેન્ટ કરી હતી તેના વિશે પૂછાતાં પ્રિયંકાએ હું અભિમાની નથી એમ કહી શાહરુખ અભિમાની હોવાનો આડકતરો ટોણો માર્યો છે. પ્રિયંકા અને શાહરુખ એક સમયે ગાઢ રિલેશનશિપમાં હોવાનું કહેવાતું હતું એટલે પ્રિયંકાના આ પ્રત્યાઘાતથી બંનેના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. 

શાહરુખને હોલીવૂડમાં નસીબ અજમાવવા વિશે પૂછાતાં તેણે મુઝે હોલીવૂડ ક્યું જાનાકેરીના પા ચાહિયે ? મેં યહાં સહજ (કમ્ફરટેબલ) હું ે. એમ કહ્યું હતું. 

હાલ કેટલાંક વર્ષોથી હોલીવૂડ ફિલ્મો તથા ટીવી શોમાં કામ કરી રહેલી પ્રિયંકાને શાહરુખની આ કોમેન્ટ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે મને સહજતાની ચીડ છે. 

હું ઘમંડી નથી પરંતુ મારામાં ભારોભાર આત્મવિશ્વાસ ધરાવું છું. હું કોઈપણ દેશમાં કામ કરવા તૈયાર છું. મારો ઈગો મારાં કામથી મોટો નથી. 

પ્રિયંકાના આ નિવેદન અંગે તેના અને શાહરુખના ચાહકોએ આશ્ચર્ય અને આઘાતની ઝડી વરસાવી છે. બંનેએ ડોન તથા ડોન ટૂમાં સાથે કામ કર્યું હતું. એ વખતે તેમની રિલેશનશિપ અને છૂપા નિકાહની વાતો બહુ ચર્ચાઈ હતી. જોકે, બંને સ્ટારે આવી અફવાઓને નકારી  હતી. 

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here