કોઈપણ ભયંકર અકસ્માત બાદ બાળકોનું બચી જવુ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જ એક ચમત્કાર કોલંબિયામાં થયો છે. પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ બુધવારે જણાવ્યું હતું કે, બે અઠવાડિયા કરતાં પણ વધુ સમય પહેલાં થયેલા પ્લેન ક્રેશ થયા બાદ કોલંબિયાના ગાઢ એમેઝોન જંગલમાં 11 મહિનાના બાળક સહિત ચાર બાળકો જીવિત મળી આવ્યા છે. તેમણે તેને ‘દેશ માટે ખુશી’ ગણાવી છે. પેટ્રોએ ટ્વીટર પર આ સમાચાર શેર કરતા કહ્યું કે, સૈન્ય દ્વારા મુશ્કેલ શોધ પ્રયાસ બાદછી બાળકો સુરક્ષિત રીતે મળી આવ્યા. કોઈપણ ભયંકર અકસ્માત બાદ બાળકોનું બચી જવુ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જ એક ચમત્કાર કોલંબિયામાં થયો છે. પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ બુધવારે જણાવ્યું હતું કે, બે અઠવાડિયા કરતાં પણ વધુ સમય પહેલાં થયેલા પ્લેન ક્રેશ થયા બાદ કોલંબિયાના ગાઢ એમેઝોન જંગલમાં 11 મહિનાના બાળક સહિત ચાર બાળકો જીવિત મળી આવ્યા છે. તેમણે તેને ‘દેશ માટે ખુશી’ ગણાવી છે. પેટ્રોએ ટ્વીટર પર આ સમાચાર શેર કરતા કહ્યું કે, સૈન્ય દ્વારા મુશ્કેલ શોધ પ્રયાસ બાદછી બાળકો સુરક્ષિત રીતે મળી આવ્યા.
રામ રાખે તેને કોણ ચાખે: કોલંબિયા વિમાન દુર્ઘટનામાં ગુમ થઈ ગયેલા 4 બાળકો 16 દિવસ બાદ સેનાને જીવિત મળ્યા
Date: