Monday, October 12, 2026
HomeWorldરશિયાનુ ક્રૂડ ઓઈલ રિફાઈન કરી યુરોપમાં વેચવા બદલ ભારત સામે કાર્યવાહીની માંગ,...

રશિયાનુ ક્રૂડ ઓઈલ રિફાઈન કરી યુરોપમાં વેચવા બદલ ભારત સામે કાર્યવાહીની માંગ, જયશંકરે આપ્યો આવો જવાબ

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

છેલ્લા એક વર્ષથી ભારત  રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદીને તેમાંથી પેટ્રોલ ડિઝલ બનાવીને યુરોપને એક્સપોર્ટ કરી રહ્યુ છે. 

ભારતના વેપાર સામે યુરોપિયન યુનિયનના વિદેશ તેમજ સુરક્ષા નીતિના પ્રમુખ જોસેફ બોરેલને વાંધો પડી ગયો છે. જોસેફનુ કહેવુ છે કે, યુરોપિયન યુનિયને રશિયાનુ પેટ્રોલ ડીઝલ યુરોપમાં વેચવા બદલ ભારત સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, રશિયા પાસેથી ભારત મોટા પાયે ઓઈલ ખરીદી રહ્યુ છે અને તેમાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવીને્ યુરોપને વેચી રહ્યુ છે તે વાત અમને ખબર હતી. તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. જો રશિયન ઓઈલ આડકતરી રીતે પેટ્રોલ અને ડિઝલ સ્વરૂપે યુરોપમાં આવે છે તો તે નિશ્ચિત પણે પ્રતિબંધોનુ ઉલ્લંઘન છે. આ માટે યુરોપિયન યુનિયનના સભ્યોએ કોઈ નિર્ણય તો લેવો પડશે. 

બોરેલે આ વાત ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની બેઠક પહેલા કરી હતી. જોકે જયશંકરે તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, યુરોપિયન યુનિયનના નિયમો અંગે મને જે સમજ છે તે પ્રમાણે રશિયાનુ ક્રૂડ ઓઈલ અન્ય દેશમાં જો રિફાઈન થતુ હોય તો તેને રશિયન ઓઈલ માની શકાય નહી. 

ઉલ્લેખનીય છે કે, ભારતની રિફાઈનરીઓએ ડિસેમ્બર અને એપ્રિલની વચ્ચે યુરોપમાં લગભગ 2. 80 લાખ બેરલ પ્રતિ દિવસ પ્રમાણે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી છે. જે ગયા વર્ષ કરતા પ્રતિ દિવસ 1. 70 લાખ બેરલ વધારે છે. 

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here