Monday, September 21, 2026
HomeWorldતુર્કીના રાષ્ટ્રપતિ તરીકે સતત ત્રીજી વખત એર્દોગને શપથ લીધા, મોંઘવારી ઘટાડવાનો પડકાર

તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે સતત ત્રીજી વખત એર્દોગને શપથ લીધા, મોંઘવારી ઘટાડવાનો પડકાર

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાયેલા અને ભારતના કટ્ટર દુશ્મન એવા રેસેપ એર્દોગને રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા છે.

બહુ જલદી તેઓ નવા મંત્રી મંડળની જાહેરાત કરશે. એર્દોગન પોતાની અગાઉની આર્થિક નીતિઓ ચાલુ રાખશે કે વધારે રુઢિચુસ્ત અર્થવ્યવસ્થા તરફ વળશે તેના સંકેત આગામી દિવસોમાં મળશે.

તુર્કી અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે અને એર્દોગન માટે મુખ્ય પડકાર દેશની ઈકોનોમીને ફરી પાટા પર લાવવાનો છે. ખાસ કરીને મોંઘવારી ઘટાડવા માટે અને તુર્કીના ચલણનુ ધોવાણ અટકાવવા માટેના મુદ્દાઓને એર્દોગને પ્રાથમિકતા આપવી પડશે.

એર્દોગને દેશના પૂર્વ બેન્કર અને જાણીતા અર્થશાસ્ત્રી મેહમત સિમસેકને નાણા મંત્રાલયનો હવાલો આપવાની જાહેરાત કરી છે.

સંસદમાં સોગંદવિધિ વખતે એર્દોગને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ તરીકે આપણા મહાન દેશના સન્માન અને અખંડિતા જાળવવા માટે હું શપથ લઈ રહ્યો છું. હું તમામ દેશવાસીઓને સાથે લઈને ચાલીશ.

શપથ વિધિ બાદ દેશના રાષ્ટ્રપતિ ભવનમાં એક શાનદાર સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ તેમજ આર્થિક સંકટ છતા ચૂંટણીમાં દેશની જનતાએ એર્દોગનને ફરી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે. તેમને 52.2 ટકા મત મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કિલિકડારોગ્યૂને 47.8 ટકા મત મળ્યા હતા.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here