Friday, September 18, 2026
HomeAhmedabad“આપણને જીવનમાં ફક્ત એક શોટ મળે છે”: બાલવીરનો કલાકાર દેવ જોશી પાઈલટ...

“આપણને જીવનમાં ફક્ત એક શોટ મળે છે”: બાલવીરનો કલાકાર દેવ જોશી પાઈલટ બનવાના આજીવન સપનાં પર બોલે છે

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

અભિનેતા દેવ જોશીએ લાંબા સમયથી ચાલતા ફેન્ટસી શો બાલવીરમાં શક્તિશાળી સુપરહીરોના પ્રતિકાત્મક પાત્ર સાથે એક દાયકાથી લાખ્ખો દર્શકોનાં મન જીતી લીધાં છે. આ ફેન-ફેવરીટ શો દર્શકોને બહુપ્રતિક્ષિત ચોથી સીઝન સાથે વધુ રોમાંચક સાહસો થકી લઈ જાય છે, જેનું પ્રસારણ 6ઠ્ઠી મેથી ખાસ સોની લાઈવ પરથી થઈ રહ્યું છે. દરેક સોમવારથી શુક્રવારે સાંજે 7.30 વાગ્યાથી તે પ્રસારિત થાય છે. આ સીઝનનું પ્રસારણ શરૂ થયું તે પૂર્વે દેવે રીતસર નવી ઊંચાઈએ પહોંચવા માટે પોતાની લગની જાહેર કરી. તેની અદભુત અભિનય કારકિર્દી ઉપરાંત આ અભિનેતાએ પાઈલટ તરીકે આકાશમાં ઉડાણ કરવાના આજીવન સપનાં પર પ્રકાશ પાડ્યો.
દેવ પોતાના શબ્દોમાં આ વિશે સમજાવે છે, “હું લગની પૂરી કરવામાં વિશ્વાસ રાખું છું, કારણ કે આપણને જીવનમાં ફક્ત એક શોટ મળે છે. અભિનય મારી બાળપણથી લગની રહી છે અને તેમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી શક્યો તે મારું સદભાગ્ય છે. જોકે હું એક લગનીમાં બંધાયેલો રહેવા માગતો નથી. પડદાની બહાર હું જ્ઞાન માટે ભારે ઉત્સુક છું. આથી મેં પોલિટિકલ સાયન્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે અને હાલમાં હું આંતરરાષ્ટ્રીય બાબતો અને રાજદ્વારીમાં માસ્ટર્સ ડિગ્રીનું ભણી રહ્યો છું. આ સર્વ છતાં આકાશમાં ઉડાણ કરવાનું મારું સપનું હતું સાયન્સ સ્ટ્રીમમાં બારમું ધોરણ પૂર્ણ કર્યા પછી હું મારી પાઈલટની તાલીમ શરૂ કરવાની તકની વાટ જોતો હતો. આખરે જીવન પરિપૂર્ણ જીવવાનું હોય છે અને તે તમને ભલે ગમે ત્યાં લઈ જાય, તમારે સપનાંનો પીછો ચાલુ રાખવાનો હોય છે.”
બાલવીરની આ સીઝનમાં દેવ જોશી ફરી એક વાર સુપરહીરોની ભૂમિકામાં છે. તેની સાથે અદિતિ સંવાલ કાશ્વી તરીકે અને અદા આજીલ તરીકે છે. શોમાં બાલવીર માનવતાનું રક્ષણ કરવા માટે અંધકારનાં બળો સામે જંગ કરે છે. આ સુપરહીરો ફેન્ટસી સર્વ વયજૂથના દર્શકોની કલ્પનાઓને પ્રજ્જવલિત કરે છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here