Wednesday, August 5, 2026
Homenationalભારે વિરોધના કારણે સબરીમાલા મંદિર સુધી ન પહોંચી શકી બંને મહિલાઓ, પરત...

ભારે વિરોધના કારણે સબરીમાલા મંદિર સુધી ન પહોંચી શકી બંને મહિલાઓ, પરત ફરશે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દ્વાર ખુલ્યાંને આજે ત્રણ દિવસ થયા છે તેમ છતાં હજી પણ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી હિન્દુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓને પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મંદિરની આસપાસ સતત હિંસાનું વાતાવરણ છે.

શુક્રવારે પણ મંદિરની બહાર નારેબાજી અને હોબાળો થઈ રહ્યો છે. ભારે સુરક્ષા વચ્ચે બે મહિલાઓ મંદિર તરફ આગળ વધી રહી હતી, જોકે ભારે હોબાળાને પગલે બંને મહિલાઓ મંદિર સુધી પહોંચી શકી ન હતી અને પરત ફરી રહી છે. આ મહિલાઓને રોકવા માટે ભારે નારેબાજી અને હોબાળો કરવામાં આવ્યો. આ બે મહિલાઓમાંથી એક મહિલા હૈદરાબાદના મોજો ટીવી પત્રકાર કવિથા જક્કલ છે. બીજી મહિલા એક્ટિવિસ્ટ રેહાના ફાતિમા છે. પ્રદર્શનકારીઓ મહિલા પત્રકારોને પણ મંદિર તરફ આગળ વધતા રોકી રહ્યા છે. જોકે પોલીસે મહિલાને સુરક્ષા આપી છે.

વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસમાં ઝઘડો પણ થઈ ગયો હતો. આઈજી શ્રીજીતે પ્રદર્શનકારીઓને કહ્યું કે, અમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. હું પણ અયપ્પાનો ભક્ત છું. પરંતુ અમારે કાયદો લાગુ કરવાનો છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here