Monday, October 5, 2026
HomeGujaratAhmedabadAMCએ 'છોડમાં રણછોડ' જોવાના બદલે 5 વર્ષમાં હજારો વૃક્ષોનો સોથ વાળી દીધો

AMCએ ‘છોડમાં રણછોડ’ જોવાના બદલે 5 વર્ષમાં હજારો વૃક્ષોનો સોથ વાળી દીધો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ:
શાસ્ત્ર અનુસાર દરેક છોડમાં રણછોડ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છોડમાં રણછોડ જોવાના બદલે 5 વર્ષમાં વિવિધ પ્રોજેકટના નામે 6536 વૃક્ષો કાપી નાંખ્યા છે. મેટ્રો, બુલેટ ટ્રેન પ્રોજેકટ ઉપરાંત રોડ પહોળા કરવાના બહાને ઘટાદાર વૃક્ષોનો સોથ વાળી દેવામા આવ્યો છે.આ વર્ષે 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવા રુપિયા 34 કરોડનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવશે. 15 જુલાઈ સુધીમાં શહેરના સાત ઝોનમાં કુલ 11.34 લાખ વૃક્ષ વાવવામા આવ્યા હોવાનુ રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું હતુ. 18 લાખથી વધુ વૃક્ષ વાવવાના બાકી છે.

શહેરમાં હયાત વૃક્ષોની ગણતરી કરવા ટ્રી સેન્સસ કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામા આવશે. પાંચ વર્ષમાં કુલ કેટલા વૃક્ષ રી-ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરી શકાયા તથા સેન્ટ્રલ વર્જમાં કરવામા આવેલા પ્લાન્ટેશન અને સર્વાઈવ રેશિયોની વિગત મ્યુનિસિપલના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલ આપી શકયા નહતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here