Thursday, July 30, 2026
HomeGujaratVadodaraયાકુતપુરામાં બે મિત્રો વચ્ચેની સામાન્ય બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે મારામારી

યાકુતપુરામાં બે મિત્રો વચ્ચેની સામાન્ય બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે મારામારી

Date:

Related stories

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

વડોદરાના અજબડી મિલ રોડ યાકુતપુરામાં બુસરા એપાર્ટમેન્ટમાં રહેતા રફીકખાન રહીમખાન પઠાણ પટ્ટી બનાવવાનો વેપાર કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 7:30 વાગે હું મારા ઘરે હતો. મારો દીકરો ઘરની નજીક આવેલ મદાર મસ્જિદમાં નમાજ પડવા માટે ગયો હતો. નમાજ પઢીને તે મારા ઘર તરફ આવતો હતો. મારો દીકરો અને તેનો મિત્ર મજાક મસ્તી કરતા હતા.

તે દરમિયાન બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.મારા દીકરાને તેનો મિત્ર અગાઉ પણ પરેશાન કરતો હતો. જેથી હું તથા મારા સંબંધીઓ મારા દીકરાના મિત્રના ઘરે ગયા હતા અને વાત કરતા હતા તે દરમિયાન મોહસીન તથા સાહબાજ તથા તાહેર તથા ટીનું તથા પરિવારના અન્ય વ્યક્તિઓ અમને ગાળો બોલી લાકડી વડે અમારા પર હુમલો કર્યો હતો. મારા દીકરાને તથા અમારી સાથે આવેલા અન્ય સંબંધીઓને અને પાડોશીઓને પણ લાકડી વડે હુમલાખોરોએ ઈજા પહોંચાડી હતી.

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here