‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણ પ્રસંગે PM મોદીનું અમદાવાદમાં આગમન

0
23
/MGUJ-AHM-HMU-NL-pm-modi-arrives-in-ahmedabad-on-the-occasion-of-the-statue-of-unity-gujarati-news-5976334-NOR.html?ref=ht

કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આનાવરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી ગયા છે. તેમના આગમનમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, CM વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.