Friday, June 5, 2026
HomeGujaratVadodaraવડોદરામાં વુડાના મકાનમાં પાર્કિંગ બાબતે હુમલો, ટેમ્પામાં તોડફોડ

વડોદરામાં વુડાના મકાનમાં પાર્કિંગ બાબતે હુમલો, ટેમ્પામાં તોડફોડ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વડોદરાના ડભોઇ રોડ મહાનગર વુડાના મકાનમાં રહેતા ઉષાબેન વિક્રમભાઈ રાજપૂતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા વુડાના મકાનમાં રહેતા મુકેશભાઈ વાઘેલાને મેં ધર્મના ભાઈ બનાવ્યા છે. તેઓ તેમના પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે 9:00 વાગે હું મારા ઘરે જમવા બેઠી હતી તે વખતે મારા ધર્મના ભાઈ મુકેશભાઈ વાઘેલાની દીકરી સુનીતાનો મારા પર ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે મારા ભાઈ અનિલ તથા દીપક સાથે આકાશ અને તેના બે મળતીયાઓ થ્રી વ્હીલર ટેમ્પો હટાવવા બાબતે ઝઘડો કરે છે અને માર મારે છે.

જેથી હું મારા બ્લોકની નીચે ગઈ હતી અને

ત્યાં મેં જોયું તો આકાશ તથા તેના બે સાગરીતો અનિલ અને દીપક સાથે બોલાચાલી ઝઘડો કરી માર મારતા હતા. મેં તેઓને ઝઘડો નહીં કરવાનું કહેતા તેઓ મારા પર ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા હતા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા મને બચાવી હતી. અનિલને ડાબા હાથે પગે તેમજ છાતીના ભાગે તેમજ દીપકભાઈને જમણી આંખની નીચે તથા છાતીના ભાગે ઈજાઓ થઈ હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here