Friday, June 5, 2026
HomeSportsશ્રીલંકાને મળ્યો વધુ એક 'મિસ્ટ્રી સ્પિનર', ભારત સામે જ બનાવ્યો મોટો રૅકોર્ડ

શ્રીલંકાને મળ્યો વધુ એક ‘મિસ્ટ્રી સ્પિનર’, ભારત સામે જ બનાવ્યો મોટો રૅકોર્ડ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

શ્રીલંકાની ક્રિકેટ ટીમ પાસે હંમેશા એવા સ્પિનરો રહ્યા છે જેમણે વિશ્વ ક્રિકેટમાં ધમાલ મચાવી છે. મહાન મુથૈયા મુરલીધરન ઉપરાંત અજંતા મેન્ડિસ અને રંગના હેરાથે ધમાલ મચાવ્યો છે. લંકાની ટીમના એક સ્પિનરે ફરીથી વિપક્ષી ટીમને પરેશાન કરી છે. આ વખતે આ કામ જેફરી વેન્ડેરસે કર્યું છે. તેણે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે 10 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો.

અજંતા મેન્ડિસે 2008માં ભારત સામેની વન ડે મેચમાં 13 રન આપીને 6 વિકેટ ખેરવી હતી. હવે આવું જ પરાક્રમ વેન્ડેરસે કર્યું છે અને તેણે પણ આ સિદ્ધિ મેળવી છે. તેણે 6 વિકેટ ઝડપીને મેન્ડિસની યાદ તાજી કરી છે. ભારતીય બેટ્સમેનો તેના લેગ સ્પિનને ઓળખી ન શક્યા. રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે. એલ. રાહુલ, શ્રેયસ અય્યર અને શિવમ દુબેને તેણે આઉટ કર્યા હતા. વેન્ડેરસેની ઘાતક બોલિંગના કારણે શ્રીલંકા મેચ પર કબજો કરી શકી.વેન્ડેરસેની બોલિંગની જ અસર હતી કે, લંકાની ટીમ સિરીઝમાં હારથી બચી ગઈ. તેણે 3 વન ડે મેચોની સિરીઝમાં 1-0ની અજેય લીડ હાંસલ કરી છે. કોલંબોમાં પ્રથમ મેચ ટાઇ રહી હતી. ત્રીજી મેચ 7મી ઑગસ્ટના રોજ રમાશે. 2006 બાદ પ્રથમ વખત શ્રીલંકા ભારત સામે વન ડે શ્રેણી નહીં હારે. આ ઉપરાંત 2012 પછી પહેલીવાર તે ભારત સામે સતત બે મેચ નથી હાર્યું. વેન્ડેરસે ભારત સામેની ODI મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર લેગ સ્પિનર ​​બની ગયો છે. તેણે પાકિસ્તાનના મુશ્તાક અહેમદનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મુશ્તાક અહેમદે 1996માં ટોરોન્ટોમાં 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here