Monday, October 5, 2026
HomeGujaratસુરતમાં ઉભરાતી ગટરો સામે કોંગ્રેસનો વિરોધ : ગટરનું પાણી રોડે જાય"ના નારા

સુરતમાં ઉભરાતી ગટરો સામે કોંગ્રેસનો વિરોધ : ગટરનું પાણી રોડે જાય”ના નારા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી પડેલા ખાડામાં ભાજપના જનતા રાખીને વિરોધ કરાતો હતો. પરંતુ હવે પુણા વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ ન થતા સ્થાનિકો સાથે મળીને કોંગ્રેસે ઉભરાતી ગટર પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. વિપક્ષી નેતાનો વોર્ડ છે અને તેઓ બીજી જગ્યાએ વિરોધ કરવા જાય છે. અને અહીં કામગીરી કરતા નથી તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

“ભાજપ-આપ ભાઈ-ભાઈ, ગટરનું પાણી રોડે જાય”ના નારા સાથે સુરતમાં ઉભરાતી ગટરો સામે કોંગ્રેસનો વિરોધ :
પુણા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, મારૂતિ નગર સોસાયટી, નિરાંત નગર સોસાયટી, સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે.સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આજ પુણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આ “ભાજપ-આપ ભાઈ-ભાઈ, ગટરનું પાણી રોડે જાય-જાય” ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા, કોંગ્રેસના અગ્રણી ચેતનભાઇ રાદડિયા, જયેશભાઈ દોમદિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા .તેમજ ખાસ કરીને આ પુણા વોર્ડ નંબર 16 કે જે વિરોધ પક્ષના નેતાનો વોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર બહાર જઈને ફોટા પાડવામાં આવે છે. બીજા વોર્ડમાં જાય અને કેક કાપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા આજે રોસ ઠાલવવામાં આવેલ છે. આ ઉપરાંત તેઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી ભાઈ-ભાઈ છે તેવા આક્ષેપ પણ કર્યો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here