Friday, June 5, 2026
HomeEntertainmentઓસ્ટ્રેલિયાની સંસદમાં રાની મુખર્જી અને કરણ જોહરને શામેલ થવાનું આમંત્રણ

ઓસ્ટ્રેલિયાની સંસદમાં રાની મુખર્જી અને કરણ જોહરને શામેલ થવાનું આમંત્રણ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભારતમાં એક સમયે હોલીવુડ ફિલ્મોનો ક્રેઝ જોવા મળતો હતો અને એવી ઘણી ઓછી ફિલ્મો હતી જે વૈશ્વિક સફળતા મેળવી શકતી હતી પણ હવે સમય બદલાયો છે. બોલિવૂડની ફિલ્મોને પણ હવે વિશ્વભરમાં ખૂબ જ ઓળખ મળી છે એટલું જ નહીં, સાઉથ ભારતીય ફિલ્મોએ પણ પોતાની ફિલ્મ સ્ટોરીના કારણે વિશ્વભરમાં એક આગવી ઓળખ બનાવી છે. ભારતીય ફિલ્મો હવે વિદેશમાં સારી કમાણી પણ કરે છે.ભારતીય સિનેમા હવે આખી દુનિયામાં ખૂબ પ્રખ્યાત થઈ રહ્યું છે. ત્યારે ભારતીય સિનેમાને વધુ એક ગૌરવ થાય તેવા સમાચાર મળી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, હવે ફરી એકવાર ભારતીય સિનેમાનો ધ્વજ ઓસ્ટ્રેલિયામાં ફરકાવવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં રાની મુખર્જી અને કરણ જોહર જેવા દિગ્ગજ સ્ટાર્સને સામેલ કરવામાં આવશે.કરણ જોહર અને રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભાષણ આપશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here