Sunday, October 11, 2026
HomeEntertainmentતૃપ્તિની લૈલા મજનૂનો રી રીલિઝમાં વધુ કમાણીનો અનોખો વિક્રમ

તૃપ્તિની લૈલા મજનૂનો રી રીલિઝમાં વધુ કમાણીનો અનોખો વિક્રમ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઈ: તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીની ‘લૈલા મજનૂ’ના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. આ ફિલ્મ ૨૦૧૮માં પહેલીવાર રીલિઝ થઈ ત્યારે જેટલુ ંકમાઈ હતી તેના કરતાં અત્યારે છ વર્ષે બીજી વાર રીલિઝ થઈ તેમાં વધુ કમાઈ ગઈ છે. ઈમ્તિયાઝ અલીએ બનાવેલી આ ફિલ્મ ૨૦૧૮માં રીલિઝ થઈ ત્યારે તૃપ્તિને કોઈ ઓળખતું ન હતું. પરંતુ આટલાં વર્ષો દરમિયાન ઓટીટી પર ‘બુલબુલ’ અને ‘કલા’ સહિતની બહુ જ પ્રશંસા પામેલી ફિલ્મો ઉપરાંત ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મના કારણે તૃપ્તિનો ચાહકવર્ગ અનેક ગણો વધી ગયો છે. બીજી તરફ અવિનાશ તિવારી પણ ઓટીટીની સંખ્યાબંધ સીરિઝમાં ટોચના કલાકાર તરીકે ઉભરી આવ્યો છે. આ બંને કલાકારોએ અર્જિત કરેલી ખ્યાતિનો લાભ આટલાં વર્ષે ‘લૈલા મજનૂ’ને મળ્યો છે. આ ફિલ્મ ફરીવાર કાશ્મીરમાં રીલિઝ કરવામાં આવી હતી. ત્યાં તે બહુ જ હિટ થઈ થઈ હતી એટલે નિર્માતાોે ફરી કેટલાંક શહેરોમાં ફિલ્મ રીિ રીલિઝ કરી છે. તેને પહેલા દિવસે ૭૫ લાખની કમાણી થઈ હતી અને બીજા દિવસે જ તે સીધી વધીને એક કરોડથી વધી ગઈ હતી. બોલીવૂડમાં ૭૦-૮૦ના દાયકા સુધી જૂની જૂની હિટ ફિલ્મો વર્ષો પછી ફરી રી રીલિઝ થાય તેવી પ્રથા હતી. જોકે, વીડિયો કેસેટનો જમાનો શરુ થયા બાદ રી રીલિઝની સિસ્ટમ જ બંધ થઈ ગઈ હતી. હાલ કેટલીક ક્લાસિક ફિલ્મો ચુનંદા થિયેટર્સમાં રીલિઝ થાય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here