Saturday, September 5, 2026
HomeSportsCricketLIVE IND vs WI: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગને નિર્ણય લીધો, વેસ્ટ...

LIVE IND vs WI: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગને નિર્ણય લીધો, વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર-81/7

Date:

Related stories

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીજ રમાઇ રહી છે. આજે સીરીજની પ્રથમ મેચમાં કોલકાતાનાં ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે. ભારતે ટોસ જીતેને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઇન્ડિઝએ પહેલી પારીમાં 17 ઓવરમાં 7 વિકેટના નુકશાને 81 રન બનાવ્યા છે. ફેબિયન એલન 23 રને અને કીમો પોલ 2 રને ક્રીઝ પર રમી રહ્યા છે.

ભારતની ટીમ
ભારતની ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, ઋષભ પંત,મનીષ પાંડે, દિનેશ કાર્તિક, કૃનાલ પંડ્યા, કુલદિપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ

વેસ્ટ ઈન્ડિઝ ટીમ

વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેયર, કીમો પોલ, કીરોન પોલાર્ડ, દિનેશ રામદીન, શાઈ હોપ, ઓશાને થોમસ, ખૈરી પિઅર, રોવમૈન પાવેલ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here