Wednesday, July 22, 2026
HomeIndiaજૂના અખાડા મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે...

જૂના અખાડા મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે સમાધિ

Date:

Related stories

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં સમાધિ આપવામાં આવશે. તેમના નિધનથી દેશ-વિદેશમાં તેમના તમામ આશ્રમોમાં શોકની લાગણી ફેલાઇ છે. જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક શ્રીમહંત ગિરી મહારાજે જૂના અખાડાની તમામ શાખાઓ, આશ્રમો અને પીઠોમાં ત્રણ દિવસનું શોક જાહેર કર્યું છે અને શાંતિ પાઠ કરવાના નિર્દેશ આપ્યા છે.બિહારના રોહતાસ જિલ્લામાં જન્મેલા પાયલોટ બાબાનું મૂળ નામ કપિલ સિંહ હતું. તેઓએ બિહારની બીએચયુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યું હતું. તેઓ બાળપણથી જ આક્રમક સ્વભાવ ધરાવતા હતાં. જેથી તેઓ ભારતીય એરફોર્સમાં પાયલોટ બન્યા હતા. ટુંકા સમયગાળામાં જ પ્રમોશન મેળવી તેઓ વિંગ કમાન્ડરના પદ પર પહોંચ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પહેલાં ભારત-ચીન યુદ્ધમાં ભાગ લીધો હતો, ત્યાર પછી બે વાર ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સામેલ થયા હતા. આ યુદ્ધોમાં તેઓએ મહત્ત્વનું ભાગ ભજવ્યું હતું. જે કારણસર તેમને ભારત સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમના વિમાન મિગ-21માં ટેક્નિકલ ખામી આવી ગઇ હતી, આ ઘટનામાં સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટનાથી તેમને જીવન પ્રત્યે મોહ ભંગ થઇ ગયો હતો. જે બાદ 1974માં તેમણે રિટાયરમેન્ટ લઇ સન્યાસ ધારણ કર્યું હતું. 1998માં તેમને જૂના અખાડામાં મહામંડલેશ્વરનું પદ મળ્યું અને 2010માં તેમને ઉજ્જૈનના પ્રાચીન શિવગીરી આશ્રમ નીલકંઠ મંદિરમાં પીઠાધીશ્વર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદી પણ કરતા હતા સન્માન :
સેનાથી નિવૃત્ત થયા બાદ અને તેઓેએ બોલિવૂડમાં ‘એક ફૂલ દો માલી’ જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આધ્યાત્મિક જીવન અપનાવ્યા બાદ તેઓએ પ્રખ્યાત અભિનેત્રી મનીષા કોયરાલાને દીક્ષા આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત દેશના ઘણાં દિગ્ગજો બાબાનું સન્માન કરતા હતા. પાયલોટ બાબાનું સમગ્ર જીવન વિવાદિત રહ્યું હતું. સેનામાં નોકરી દરમિયાન તેમના પર આદેશ વિરૂદ્ધ પોતાની મરજી ચલાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સન્યાસી બન્યા બાદ પણ તેમના પર ઘણાં આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં 2010ના કુંભના મેળામાં ભક્તોને ગાડીથી કચડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તેમના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. નૈનિતાલમાં તેમના પર જમીન કબજે કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે બાબા જેલ પણ ગયા હતા. આટલું જ નહીં, બાબાનું એક સ્ટિંગ ઓપરેશન પણ થયું હતું, જેમાં તેઓ કાળા ધનને સફેદ કરતાં જોવા મળ્યા હતા.

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here