Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં રેફરન્સ ક્લબના 12મા ચેપ્ટર લોન્ચ ઇવેન્ટ સફળતાપૂર્વક યોજાઇ

અમદાવાદમાં રેફરન્સ ક્લબના 12મા ચેપ્ટર લોન્ચ ઇવેન્ટ સફળતાપૂર્વક યોજાઇ

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

અમદાવાદ : ગુજરાતમાં એક ખૂબ જ ઐતિહાસિક ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં સુરતના 30 બિઝનેસ એન્ટરપ્રેન્યોરસ્ અને અમદાવાદના 35 બિઝનેસ એન્ટરપ્રેન્યોરસ્એ RC-12 લોન્ચ કર્યું હતું. જે વિશ્વ વિખ્યાત રેફરન્સ ક્લબનું બારમું પ્રકરણ છે.રેફરન્સ કલબના ફાઉન્ડર શ્રી મેહુલ હિરપરા અને અમદાવાદના રિજનલ ચેરમેન શ્રી જય ઠાકરના માર્ગદર્શન હેઠળ રેફરન્સ ક્લબ 12મા ચેપ્ટરના ચેપ્ટર ડાયરેક્ટર શ્રી આનંદ જાંબુવાલા, પ્રેસિડેન્ટ તરીકે શ્રી રૂપેશ અમીન(ઉત્સવ ઈવેન્ટ્સ), વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી બબીતા શર્મા(પોની બેવરેજીસ), સેક્રેટરી ટ્રેઝરર તરીકે શ્રી અક્ષય ત્રિવેદી(દીપ ઇન્ટિરિયર્સ), લીડ વિઝિટર હોસ્ટ તરીકે શ્રી તપેશ દેસાઈ (ઝિટેક ડિકાર્બ) અને ગ્રોથ પાર્ટનર તરીકે શ્રી પ્રતીક શુક્લા જેવા બહોળો બિઝનેસ અનુભવીઓને ચેપ્ટરના હોદ્દેદારો તરીકે નીમવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં હાજર સભ્યોને RC-12ની આગામી વ્યૂહરચના વિશે માહિતગાર કર્યા હતા અને ચેપ્ટર ટાઈટલ સ્પોન્સર શ્રી સોનુ પોરવાલ અને અન્ય સ્પોન્સર્સનું સન્માન કર્યું હતું. ઇવેન્ટના એંકર્સ શ્રી સુભોજિત સેન અને શ્રી નિશિત ભાટીએ તેમની શૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. હવે આરસી-13 માટેની પ્રવૃતિઓ ચાલી રહી છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here