Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabad'મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો હશે…' વાવમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર : હું...

‘મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો હશે…’ વાવમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર : હું વાવ મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું.’

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

બનાસકાંઠા : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન કાર્યક્રમ પહેલા મોટી બાઈક રેલી રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગેનીબેને વાવ વિધાનસભાના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, ‘મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે.’ આ ઉપરાંત, આગામી વાવ વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને જીત માટે હાકલ કરવામાં આવી હતી.ગેનીબેને કહ્યું કે, ‘જો કોઈ બહેન કે દીકરી મામેરું માંગીને સત્તા સ્થાને આવે તો એની કિંમત હું જાણું છું. હું વાવ મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું.’ આ સાથે ગેનીબેને રાજકીય પ્રતિબદ્ધતા અને નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપવા સહિતની વાતને લઈને નિવેદન આપ્યું હતું.

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ :
આ કાર્યક્રમમાં આગામી વાવ વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારી બતાવી છે. બીજી તરફ, સંસદમાં ગેનીબેને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. તેમને પોતાના ભાષણ દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પદયાત્રાનો ઉલ્લેખ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here