Saturday, March 7, 2026
HomeWorldઈઝરાયલના હુમલામાં 10 વર્ષીય સ્કેટિંગ ગર્લના મોતથી આખી દુનિયા સ્તબ્ધ

ઈઝરાયલના હુમલામાં 10 વર્ષીય સ્કેટિંગ ગર્લના મોતથી આખી દુનિયા સ્તબ્ધ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ગાઝામાં ઈઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. જેમાં ઘણાં બાળકો કુપોષણ અને અન્ય બીમારીઓના શિકાર બન્યા છે. તાજેતરમાં જ ગાઝામાં ઈઝરાયલના હુમલામાં એક બાળકીના મોતથી આખી દુનિયા સ્તબ્ધ. તાલા અબુ અજવા નામની 10 વર્ષની બાળકી તેના પિતાને જીદ કરીને સ્કેટિંગ કરવા માટે બહાર ગઈ હતી. થોડી જ વારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો અને માસૂમ બાળકનું મૃત્યુ નિપજ્યુ હતું. અહવાલો અનુસાર, આ ઘટના મંગળવારે (ચોથી સપ્ટેમ્બર) બની હતી. મૃતક બાળકીના પિતાએ જણાવ્યું કે, ‘તે વારંવાર બહાર રમવાની જીદ કરી રહી હતી. બાદમાં મેં તેમને રમવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન અચાનક વિસ્ફોટનો અવાજ સાંભળીને આખો પરિવાર બહાર આવી ગયો હતો. આ વિસ્ફોટમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. તાલા પણ ઈમારતના કાટમાળ નીચે દટાઈ જતા મૃત્યુ પામી હતી.મૃતક તાલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાલાનો મૃતદેહ સફેદ કપડાથી ઢંકાયેલું છે પરંતુ તેના ગુલાબી રંગના સ્કેટિંગ શૂઝ દેખાઈ રહ્યા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here