Saturday, September 19, 2026
HomeEntertainmentબાહુબલીના 'ભલ્લાલદેવ' એ જાહેરમાં શાહરુખના કર્યા ચરણસ્પર્શ, ખૂબ વખાણ કર્યાં

બાહુબલીના ‘ભલ્લાલદેવ’ એ જાહેરમાં શાહરુખના કર્યા ચરણસ્પર્શ, ખૂબ વખાણ કર્યાં

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

હિંદી સિનેમાનો ફેમસ એવોર્ડ્સ શો ‘આઈફા’ એક વાર ફરીથી વાપસી કરવા માટે પૂર્ણરીતે તૈયાર છે. આ ફિલ્મ એવોર્ડ્સનું 24મું એડિશન આ વર્ષે અબુ ધાબીમાં આયોજિત થવાનું છે. 10 સપ્ટેમ્બરે મુંબઈમાં એક પ્રિ ઈવેન્ટના આધારે આઈફા એવોર્ડ્સને લઈને સત્તાવાર જાહેરાત થઈ છે. જેમાં શાહરુખ ખાન, કરણ જોહર, સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી જેવા કલાકારોએ હાજરી આપી. આની એક ખાસ ક્ષણ હાલ ચર્ચાનો વિષય બનેલી છે, જ્યારે રાણા દગ્ગુબાતીએ જાહેરમાં શાહરુખ ખાનના ચરણસ્પર્શ કર્યાં. ફિલ્મ બાહુબલીમાં ‘ભલ્લાલદેવ’ ની ભૂમિકા નિભાવનાર રાણા દગ્ગુબાતી સાઉથ સિનેમાનો ફેમસ સુપરસ્ટાર્સ પૈકીનો એક છે. આઈફા એવોર્ડ્સની સત્તાવાર જાહેરાત દરમિયાન તેણે શાહરુખ ખાન અને કરણ જોહર સાથે સ્ટેજ શેર કર્યો છે.આ અવસરની એક લેટેસ્ટ તસવીરને સેલેબ્સ ફોટોગ્રાફર યોગેશ શાહે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેમાં રાણા દગ્ગુબાતી સૌની સામે શાહરુખ ખાનના ચરણ સ્પર્શ કરતો નજર આવી રહ્યો છે. તે બાદ કિંગ ખાને તેને ગળે લગાવ્યો. શાહરુખ ખાનના પ્રત્યે સાઉથ સુપરસ્ટારના આ સન્માનને જોતાં ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે, ‘જમીન સાથે જોડાયેલો સાઉથ સિનેમાનો સુપરસ્ટાર.’ આ સિવાય ઘણા યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. .સાઉથ સિનેમાના ડાયરેક્ટર એટલીની ફિલ્મ ‘જવાન’ને કર્યાં બાદ ઈન્ડસ્ટ્રીમાં શાહરુખ ખાનનું કદ ખૂબ વધ્યું છે. રાણા દગ્ગુબાતી પહેલા વિજય સેતુપતિ અને પ્રિયા મણિ જેવા કલાકારોએ શાહરુખના ખૂબ વખાણ કર્યાં છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here