Friday, June 5, 2026
Homenationalવસુંધરા સામે જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર ચૂંટણી લડવા મેદાન ઉતરશે : કોંગ્રેસની બીજી...

વસુંધરા સામે જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર ચૂંટણી લડવા મેદાન ઉતરશે : કોંગ્રેસની બીજી યાદી જાહેર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બન્ને પોત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. હાલ કોંગ્રેસે કનિદૈ લાકિઅ બીજી યાદી જાહેર કરી છે જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન જતવંતસિંહના પુત્ર અને હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા માનવેન્દ્રસિંહને કનિદૈ લાકિઅ પણ ટીકીટ આપવામાં અકિલા આવી છે. કોંગ્રેસે માનવેન્દ્રને વર્તમાન મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની સામે ઉતાર્યા છે અને જાલરાપાટણ બેઠક પરથી ટીકીટ કનિદૈ લાકિઅ આપી છે. બન્ને રાજપુત મતદારોમાં પ્રખ્યાત છે. કોેંગ્રેસની આ બીજી યાદી છે, અગાઉની અકીલા પહેલી યાદીમાં કોંગ્રેસે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત કનિદૈ લાકિઅ અને સચીન પાયલોટને ટીકીટ આપી હતી. ત્યારે હવે રાજસ્થાનના વધુ એક દિગ્ગજ નેતાને પણ પક્ષે ટીકીટ આપી છે.

rajasthan election notice news
rajasthan election notice news

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here