Monday, October 5, 2026
HomeGujaratAhmedabadતત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. - ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને...

તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલ તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં આવેલ ફતેપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓને ફ્રીમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ મુખ્યત્વે તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમપરિસર) સીએમડી શ્રી જીગ્નેશ ઠાકર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. તેઓએ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેમને પ્રેરિત કર્યા હતા.આ વિતરણ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને બે જોડી યુનિર્ફોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી સહદેવભાઈ ગોહિલ, ધંધુકાના ભાજપના પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ તથા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસ્સી દાદી ઉપસ્થિત રહ્યાં હતા.શ્રી જીગ્નેશભાઈ ઠાકર સહીત તમામ ઉપસ્થિત મહેમાનોનું શાળા દ્વારા સમ્માન કરાયું હતું. ઉપરાંત તમામ લોકોએ સાથે મળીને કેક કટિંગ પણ કર્યું હતું. તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર)ના તમામ સ્ટાફનું અભિવાદન ગામલોકો દ્વારા કરાયું હતું. મહાનુભાવો દ્વારા બાળકોને ઉમદા શિક્ષણ કાર્ય કરીને જીવનમાં આગળ વધવા તથા દેશને પોતાની આવડત સમર્પિત કરવા અંગે પ્રેરણામય આશીવર્ચન પણ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરી અને દર વર્ષે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડતા રહે તેમ જણાવાયું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here